Tag: Gujarati Movie
-
“ખીચડી- 2″ની સ્ટારકાસ્ટે ગરબાની મજા માણી
આવનાર ફિલ્મ “ખીચડી- 2” મિશન પાંથુકિસ્તાનની સ્ટાર કાસ્ટ જે ડી મજેઠીયા, સુપ્રિયા પાઠક, રાજીવ મેહતા, અનંગ દેસાઈ તથા વંદના પાઠક આજે અમદાવાદમાં આવેલ જાજરમાન રેસ્ટોરન્ટ & બેન્કવેટના મહેમાન બન્યા હતા અને ગરબાની મજા માણી હતી. આ સમગ્ર ઇવેન્ટ બૉલીવુડ હબ દ્વારા મેનેજ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ખીચડી- 2 મુવી આગામી નવેમ્બર મહિનામાં રિલીઝ…
-
જીઓ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ફિલ્મ “બચુભાઈ”નું ટ્રેલર રિલીઝ
આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અવનવા વિષયો પર ફિલ્મો બની રહી છે અને દર્શકો પસંદ પણ કરી રહ્યાં છે. એમાં પણ જો સિદ્ધાર્થ રાંદેરિયાની કોમેડી હોય તો કોને એ ફિલ્મ જોવી ના ગમે? જી હાઁ! જીઓ સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત ફિલ્મ “બચુભાઈ”માં સિદ્ધાર્થ રાંદેરિયા મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. તેઓ હંમેશાથી પોતાના કોમેડી ટાઇમિંગના કારણે દર્શકોને હસાવતા આવ્યા…
-
મલ્હાર ઠાકરે વિઝા હનુમાન મંદિરે માથું ટેકવ્યું પોતાના વિઝા માટે, ચાહકોને પણ પ્રાર્થના માટે કરી અપીલ
शुभ यात्रा की शुभ शुरुआत हो चुकी है l गुजराती फिल्मों के सुपरस्टार मल्हार ठक्कर ने प्रसिद्ध हनुमानजी वीजा मंदिर में माथा टेका l यह मंदिर वीजा की प्रार्थना करने के लिए बहुत ही प्रसिद्ध है और यहां दूर-दूर से लोग आते हैं और यह माना जाता है कि जो यहां अपने वीजा के लिए…
-
“વ્હાલમ જાઓ ને”નું નવુ ગીત ‘મુરતિયો મૂડમાં નથી’ રીલિઝ થઇ ચૂક્યુ છે!
ગુજરાતઃ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉ’ થકી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા બાદ, ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ગીત – એક પરફેક્ટ લગ્ન ગીત ‘મુરતીયો મૂડમાં નથી’ હવે રીલિઝ થઇ ચૂક્યુ છે. આ ગીત ગુજરાતી લગ્નોના સારને દર્શાવે છે, જે વર કે કન્યાને ચીડવવાની કોઈ તક છોડતા નથી તેવા વર-કન્યાની ટોળી વચ્ચેની…
-
જિયો સ્ટુડિયોઝની પ્રથમ ગુજરાતી ફિલ્મ “વ્હાલમ જાઓ ને” 4થી નવેમ્બર 2022થી સિનેમાઘરોમાં આવી રહી છે!
“વ્હાલમ જાઓ ને” ટ્રેલર રજૂ થઇ ગયુ છે! ~ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી અભિનીત ~ ~ હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત અને સચિન-જીગર દ્વારા સંગીત આપવામા આવેલ છે ~ પ્રતીક્ષા પૂરી થઈ છે! ગુજરાતી સિનેમામાં જિયો સ્ટુડિયોઝની શરૂઆત મલ્ટિસ્ટારર ફેમિલી-કોમેડી – “વ્હાલમ જાઓ ને” ફિલ્મને સાથે થાય છે, જે 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ…
-
‘હૂં તારી હીર’નું ગરબા સોંગ ‘ઢોલ વાગે’ મચાવી રહ્યું છે ધૂમ
આ નવરાત્રી જામશે ગરબાનો રંગ, ‘ઢોલ વાગે’ ગીતને સંગ વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ અને માઁ અંબાની આરાધના અને ઉપાસનાનો પર્વ એટલે નવરાત્રી. આ વર્ષે નવરાત્રી મહોત્સવનેધામધૂમથી ઉજવવા માટે ખેલૈયાઓ તૈયારી કરતા જોવા મળી રહ્યાં છે, ત્યારે ખૈલેયાઓમાં ધૂમ મચાવતા અપકમિગ ગુજરાતી ફિલ્મ ‘હૂં તારી હીર’નું ગરબા સોંગ લૉન્ચ કરવામાં આવ્યું છે, જે ચોક્કસ પણે…
-
ભવ્ય ગાંધીની સુપર હિટ ગુજરાતી ફિલ્મ તારી સાથે મચાવી રહી છે થિયેટરમાં ધૂમ
અમદાવાદ, ઓક્ટોબર ૨૦૨૧ : ભવ્ય ગાંધીની ફિલ્મ તારી સાથે ૧૫ ઓક્ટોબરના રોજ જ થિયેટરમાં આવી છે અને જાણે દર્શકો આ ફિલ્મ ની રાહ જૉ રહ્યા હોય એમ આખું અઠવાડિયું સંપૂર્ણ પેક ગયું છે. આ ફિલ્મમાં ભવ્ય ગાંધી મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે. જે ગુજરાતી રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ ‘તારી સાથે’ માં અભિનેત્રી ઝિનલ બેલાનીની સાથે જોવા…
-
જેસ્સુ જોરદાર ખુબજ સારા પ્રતિસાદ સાથે ત્રીજા સપ્તાહમાં પ્રવેશ
શિવમ- જેમીન એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. અને રામગોપાલ પ્રોડક્શન પ્રસ્તુત, આ એક સંપૂર્ણ પારિવારિક, રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ છે કોરોનાકાળ ના કપરા સમય દરમિયાન લોકડાઉંન બાદ ગુજરાતી ફિલ્મ જેસ્સુ જોરદાર 1 લી ઓક્ટોબરે રિલીઝ થઈ છે અને આ ફિલ્મ તમામ રેકોર્ડ તોડી નાખેલ છે અને ફિલ્મના ચાહકોના ખુબજ સુંદર પ્રતિસાદ સાથે આજે ત્રીજા સપ્તાહમાં પ્રવેશી છે.…