Tag: India Greatest Brand
-
વારી એનર્જીસ ને એશિયાવન એ આપ્યું સૌર ઉર્જા ઉદ્યોગમાં “ભારતનો સૌથી ગ્રેટેસ્ટ બ્રાન્ડ” ની માન્યતા
જુલાઈ 2020 : ભારતના સૌથી મોટા સોલાર પેનલ ઉત્પાદક અને ઇ.પી.સી સેગમેન્ટમાં અગ્રણી વારી એનર્જીસ લિમિટેડ ની ગણતરી હવે ભારત દેશના સૌથી ગ્રેટેસ્ટ બ્રાન્ડ્સ માં થયું છે. આ જાહેરાત તાજેતરમાં એશિયા વન મેગઝીન અને URS મીડિયા ઇન્ટરનેશનલ દ્વારા તેનું પાંચમું એવોર્ડ સમારંભના અધ્યાય માં કરવામાં આવ્યું છે. દુનિયાની જાણીતી કંપની Deloitte Touche Tohmatsu India આ…