Tag: Republic Day
-
કલર્સના કલાકારોએ પ્રજાસત્તાક દિવસ પર તેમની શુભેચ્છા પાઠવી!
કલર્સના ઝુનૂનિયતમાં જહાનની ભૂમિકા ભજવતો અંકિત ગુપ્તા કહે છે, “મને લાગે છે કે કોઈ દેશ માટે કાંઈક પરિણામકારી કરવા માગતા હોય તેમને માટે પ્રજાસત્તાક દિવસ ઉત્તમ લોન્ચપેડ બની શકે છે. તેમાં આ દિવસની સુસંગતતા વિશે બાળકને વાર્તા કહેવી અથવા સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવા જેવી પ્રવૃત્તિઓ કરી શકાય છે. આ દિવસ મને બાળપણની યાદ અપાવે છે.…
-
સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા ‘હેલ્પ ઓન વ્હીલ્સ’ પહેલ હેઠળ જરૂરિયાતમંદ અને લાયક લોકોને ખોરાક આપીને ભૂખ દૂર કરવાના પ્રયાશ
73મા પ્રજાસત્તાક દિવસે, જ્યારે આપણે મુક્ત ભારત કલ્પનારા રાષ્ટ્રીય નાયકોને સલામ કરીએ છીએ, ત્યારે શિલ્પ ગ્રુપના સીઓઓ સ્નેહલ બ્રહ્મભટ્ટ દ્વારા સ્થાપિત સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન ‘હેલ્પ ઓન વ્હીલ્સ’ એક પહેલ શરૂ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યું છે. આ પહેલનો હેતુ જરૂરિયાતમંદ અને લાયક લોકોને ખોરાક આપીને ભૂખ દૂર કરવાનો છે. એક ઈન્ટરવ્યુમાં સ્નેહલે કહ્યું, “પ્રજાસત્તાક દિવસ…