Tag: Rohan Verma
-
ટ્રુકોલરે આસાન અને અચૂક કોવિડ-19 હેલ્થકેર માહિતી આપવા માટે મેપમાયઈન્ડિયા અને ફેક્ટચેકર સાથે ભાગીદારી કરી
મે, 2021- દુનિયામાં સૌથી વિશ્વસનીય અને અચૂક કોલર આઈડી અને ટેલિફોન સર્ચ એન્જિન ટ્રુકોલર દ્વારા કોવિડ હેલ્થકેર ડિરેક્ટરી વિશિષ્ટતા વધુ સુધારવા માટે મેપમાયઈન્ડિયા અને ફેક્ટચેકર સાથે ભાગીદારી કકરાઈ છે. આ ફીચર એપ્રિલ 2021માં બધા એન્ડ્રોઈડના ઉપભોક્તાઓ માટે લોન્ચ કર્યું હતું અને નવાં જોડાણો સાથે અપડેટેડ માહિતીના વિશાળ સંચને આસાન પહોંચ પૂરી પાડવાનું તે ચાલુ રાખશે.…