Ahmedabad -ચોમાસાની સીઝન એક સ્વાદિષ્ટ બેવરેજના કપ વિના અધૂરી છે. ટાટા સ્ટારબક્સે આ સીઝનમાં પાંચ નવી ફ્લેવર્સ લોન્ચ કરી છે અને ચોમાસામાં તેના પ્રસંશકોને આનંદ મેળવવાની રોમાંચક તક પ્રદાન કરી છે.
વેનિલા મેંગો પોપર ફ્રેપેચીનો- રૂ. 345થી શરૂ, એસ’મોર્સ લાટે / ફ્રેપેચીનો®- રૂ. 375થી શરૂ, ડાર્ક કેરેમલ લાટે હોટ /આઈસ્ડ /ફ્રેપેચીનો®- રૂ. 375થી શરૂ, મેચા સ્વીટ ક્રીમ લાટે / આઈસ્ડ- રૂ. 400થી શરૂ, મીડનાઈટ મોકા ફ્રેપેચીનો- રૂ. 375થી શરૂ
મુંબઇ, પુણે, દિલ્હી, ગુરુગ્રામ, ચંદીગઢ, બેંગલુરુ, સુરત, અમદાવાદ, વડોદરા, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતાના પસંદગીના સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. સપ્ટેમ્બર 23, 2020 સુધી કર્બ સાઇડ ટેક-અપ અને ડિલિવરી દ્વારા
*T&Cs Apply