• About
  • Advertise
  • Careers
  • Contact
Sunday, June 15, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

પર્પલ ભારતની સૌથી મોટી ઓનલાઇન બ્યૂટી સેલ 4 ઓગસ્ટે લૉન્ચ કરશે

by NewsAasPaas
in Business
Reading Time: 2 mins read
A A
0
પર્પલ ભારતની સૌથી મોટી ઓનલાઇન બ્યૂટી સેલ 4 ઓગસ્ટે લૉન્ચ કરશે

આઈલવબ્યૂટીસેલફેસ્ટિવલનુંઆયોજન 4 ઑગસ્ટથી 8 ઑગસ્ટ સુધી પર્પલ.કોમપર કરવામાં આવ્યું છે

જુલાઈ 2020: ભારતનું મુખ્ય બ્યૂટી માર્કેટપ્લેસ, પર્પલ  4 ઓગસ્ટથી  8 ઓગસ્ટ, 2020 સુધી  ભારતનું સૌથી મોટું ઑનલાઇન બ્યુટી સેલ લોન્ચ કરી રહ્યું છે.  આઇ લવ બ્યૂટી  તરીકે બ્રાન્ડેડ આ પાંચ દિવસનો સેલ ફેસ્ટિવલ  500 ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની 15,000થી વધુ બ્યુટી  પ્રોડક્ટ્સને પર્પલ.કોમ (Purplle dot com) પર ઓફર કરશે , તેથી તે સ્કીન કેર,  હેરકેર અને મેકઅપની  કેટેગરીઝની બ્યુટી પ્રોડક્ટ્સનું ભારતનું સૌથી મોટું ઑનલાઇન સેલ બનશે. ઑનલાઇન સેલ ફેસ્ટિવલ પર્પલની વિશિષ્ટ બ્યુટી બ્રાન્ડ્સ જેવી કે ગુડ વાઇબ્સ, આલ્પ્સ ગુડનેસ, એનવાય બૅઇ, સ્ટે ક્વર્કિ તેમજ પ્રખ્યાત વૈશ્વિક બ્રાન્ડ્સ જેવી કે મેબીલાઇન એનવાય, લ’ઓરીયલ પેરિસ અને ફેસ શોપ અને અન્ય સહિતની પ્રોડક્ટ્સ ઓફર કરશે. 

પર્પલના કો-ફાઉન્ડર અને સીઇઓ, મનિષ તનેજાના જણાવ્યા અનુસાર, ” આઇ લવ બ્યૂટી સેલ   ભારતીય ગ્રાહકોને  વ્યક્તિગત ખરીદીનો અનુભવ પ્રદાન કરીને સુંદરતા ઉજવણી  કરે છે.  પર્પલ  આકર્ષક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્યુટી બ્રાન્ડ્સનો મોટો પોર્ટફોલિયો ધરાવે છે , જેને  પાંચ દિવસના વેચાણ દરમિયાન ઓફર કરવામાં આવશે , જે તેને  ભારતનું સૌથી મોટું બ્યુટી સેલ ઓનલાઇન બનાવશે. ઓફર કરવામાં આવનારી પ્રોડક્ટ્સને એલિટ સભ્યો માટે ત્રણ ગણા જંગી ડિસ્કાઉન્ટ્સથી લઇને ફ્રી પ્રોડક્ટ્સ બંડલ્સ તેમજ વિશિષ્ટ ઓફર્સ સુધીની સમાન ઉત્તેજક ગ્રાહક ઓફર્સ સાથે જોડવામાં આવશે.  અમે  દરેકે દરેક ગ્રાહક માટે ખરીદીના અનુભવને  યાદગાર બનાવવા ઓર્ડર્સની સમયસર ડિલિવરી પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ . “

પર્પલનાઆઇ લવ બ્યૂટી  ઑનલાઇન સેલ ફેસ્ટિવલમાં વિક્રેતાઓ સામાન્ય દિવસોની સરખામણીમાં ત્રણ ગણા સુધીનું ડિસ્કાઉન્ટ  ઓફર કરી શકશે. સારી કિંમતવાળી પ્રોડક્ટ્સ અને મનમોહક ઓફરો બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા ભારતીય ગ્રાહકોને  “બ્યૂટી ફોર ઓલ” ના એક સામાન્ય લક્ષ્ય તરફ લઈ આવશે અને તેને મજબૂત બનાવશે એવી અપેક્ષા રખાય છે.   

પાંચ દિવસના  ઑનલાઇન સેલ  ફેસ્ટિવલ દરમિયાન પર્પલ દ્વારા જાહેર કરવામાં આવનારી કેટલીક ફ્રી  બંડલ  ઓફરિંગ્સમાં નીચેનો  સમાવેશ થાય છે :

  1. પ્લમ, મામા અર્થ, એમકેફેન , ગુડ વાઇબ્સ, આલ્પ્સ ગુડનેસ, એનવાય બૅઇ, સ્ટે ક્વર્કિ, ડર્મડોક, વયમ આયુર્વેદ, પર્પલ કોસ્મેટિક્સ, ધ મોમ્સ કો જેવી બ્રાન્ડ્સ પર દરેક ખરીદી પર ફ્રી ગિફ્ટ
  2. ધ ફેસ શોપ, બ્લુ હેવન, ફેસીસ કેનેડા, એરોમા મેજિક, ધ મોમ્સ કો. , વાઉ , બેલા વોસ્ટ  જેવી બ્રાન્ડ્સ પર 1 ખરીદો અને 1 ફ્રી મેળવો, 2 ખરીદો અને 2 ફ્રી મેળવો, 3 ખરીદો અને 3 ફ્રી મેળવો જેવી ઓફર્સ
  3. મેબીલાઇન , લ’ઓરીયલ પેરિસ, લેક્મે , નિવીઆ , બાયોટિક , લોટસ હર્બલ્સ, હિમાલયા, O3+ સહિતની બ્રાન્ડ્સ પર શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ

પર્પલ આઇ લવ બ્યુટી ઓનલાઇન સેલ ફેસ્ટિવલના  દિવસો દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીમાં ગ્રાહકોના ટ્રાફિકમાં પાંચ ગણો વધારો થવાની અપેક્ષા રાખે છે.  ફેસ્ટિવલના દિવસો દરમિયાન પર્પલના દૈનિક વ્યવહારોનું પ્રમાણ છ ગણું વધવાની શક્યતા છે .  કંપની આ ફેસ્ટિવલ દરમિયાન ટિયર 2 અને ટિયર 3 બજારોમાંથી પણ 75% ઓર્ડર્સની અપેક્ષા રાખે છે . ગ્રાહકની વધેલી આકાંક્ષાઓ અને વ્યક્તિગત સંભાળ પ્રત્યે સારી જાગૃતિથી છેલ્લા બે વર્ષ દરમિયાન પર્પલ પર સૌંદર્ય અને પ્રસાધનના ઉત્પાદનો માટે ઓનલાઇન શોપિંગમાં વધારો થયો છે . પર્પલને ગોલ્ડમૅન સૅક્સ, વર્લિનવેસ્ટ ,બ્લુમ  વેન્ચર્સ, આઇવીકેપ  વેન્ચર્સ અને જેએસડબલ્યુ વેન્ચર્સ દ્વારા ભંડોળ મળે છે.

પર્પલ ગ્રાહકોના ઓર્ડર્સની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે એક્સપ્રેસબીઝ , બ્લુડાર્ટ ,દિલ્હીવરી , ઇકોમ એક્સપ્રેસ, શેડોફેક્સ અને કનેક્ટ ઇન્ડિયા જેવા પ્રાદેશિક ડિલિવરી સર્વિસ પ્રોવાઇડ સાથે ભાગીદારી કરી રહ્યું છે. તેના ડિલિવરી ભાગીદારો સાથેના નવા કરારોમાં ફાસ્ટ-ટ્રેકિંગ ડિલિવરી સમયપત્રક માટે આખો દિવસ અનેકવારના પિક-અપ્સનો સમાવેશ થાય છે. કંપની ફેસ્ટિવલના દિવસો દરમિયાન ગ્રાહકના ઓર્ડરના અમલનું ફાસ્ટ ટ્રેકિંગ થઇ શકે તે માટે હૈદરાબાદમાં એક નવું ફુલફિલમેન્ટ સેન્ટર પણ ઊભું કરી રહી છે. પર્પલ  પાસે પહેલેથી જ મુંબઈ , ગુડગાંવ, બેંગ્લોર અને કોલકાતામાં ચાર અત્યાધુનિક  ફુલફિલમેન્ટ સેન્ટર્સ  છે , જે ગ્રાહકોને  ઝડપી ડિલિવરી પહોંચાડવા માટે ફેસ્ટિવલના દિવસોમાં 24/7 કાર્યરત રહેશે . ટેક્નોલોજીના મોરચે, કંપની ટ્રાફિકમાં 10-15 ગણા ઊછાળાને પહોંચી વળવાના પડકાર માટે સજ્જ થઇ રહી છે. કંપની સાઇટ ટ્રાફિક વધે તેમ તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગતિશીલ રીતે કોમ્પ્યુટ અને સ્ટોરેજ એકમો ઉમેરવા માટે ઓટો સ્કેલિંગ ક્લાઉડ સોલ્યુશન્સ ગોઠવી રહી છે. સેલ પહેલા વધારાનું, તણાવ ચકાસતું માળખું ઉમેરવા અને વિવિધ સેવાઓ અને સુવિધાઓ પર ટ્રાફિક માંગ પેટર્નનું વધુ સચોટ રીતે અનુમાન કરવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. પ્લેટફોર્મ એન્જિનિયરિંગ ટીમ ગ્રાહકોને  સરળ અને ઝડપી ખરીદીનો અનુભવ મળે તે માટે દિવસભર કાર્યરત છે .        

Tags: augustbeautymanish tanejaOnlineonline beauty salePurpllesale
NewsAasPaas

NewsAasPaas

Next Post
નેટસર્ફે મહામારીથી રક્ષણ માટે રોગપ્રતિકારકતા વધારવા નેચરામોર ઇમ્યુન પ્લસ લોન્ચ કરી

નેટસર્ફે મહામારીથી રક્ષણ માટે રોગપ્રતિકારકતા વધારવા નેચરામોર ઇમ્યુન પ્લસ લોન્ચ કરી

Recommended

અમુક લોકો પ્રેમ એ રીતે ગુમાવે છે કે ફરી ક્યારેય નહીં મળે, બિન્ની ભરપૂર સમસ્યા ધરાવે છે

અમુક લોકો પ્રેમ એ રીતે ગુમાવે છે કે ફરી ક્યારેય નહીં મળે, બિન્ની ભરપૂર સમસ્યા ધરાવે છે

5 years ago
અમદાવાદમાં  2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો પ્રારંભ

અમદાવાદમાં  2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો પ્રારંભ

7 months ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.