• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, June 16, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

કોરોનાને કારણે જીએસટી કલેક્શનમાં ઘટાડો ; આવકમાં રૂપિયા 2.35 લાખ કરોડનો ઘટાડો

by NewsAasPaas
in National
Reading Time: 1 min read
A A
0
કોરોનાને કારણે જીએસટી કલેક્શનમાં ઘટાડો ; આવકમાં રૂપિયા 2.35 લાખ કરોડનો ઘટાડો

કોરોના મહામારીના કારણે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જીએસટી કલેક્શનમાં મોટો ઘટાડો નોંધાયો છે. જીએસટી કલેક્શનમાં રૂ. 2.35 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયાનું અનુમાન છે. તેમાંથી માત્ર 97,000 કરોડ રૂપિયાની ઘટ હોવા પાછળનું કારણ જીએસટી લાગુ કરવાનું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ  જીએસટી કાઉન્સિલની  બેઠક દિલ્હી ખાતે મળી હતી. બેઠક બાદ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું .

જીએસટી પરિષદની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે સરકારે નાણાકીય વર્ષ 2019-2020 માટે રાજ્યોને જીએસટીની ક્ષતિપૂર્તિના રૂપમાં 1.65 લાખ કરોડ રૂપિયા જાહેર કર્યા છે. જેમાં માર્ચના 13,806 કરોડ રૂપિયા પણ સામેલ છે. તેમણે કહ્યુ કે જીએસટી ક્ષતિપૂર્વ માટે એકત્રિક ઉપકર (સેસ) 95,444 કરોડ રૂપિયા હતા, જ્યારે રાજ્યોનો 1.65 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે.

જીએસટી પરિષદની બેઠક બાદ મહેસૂલ સચિવે કહ્યું કે, કોવિડ-19 મહામારીના કારણે જીએસટી સંગ્રહ પર ખૂબજ ખરાબ અસર પડી છે. તેમણે કહ્યું કે, રાજ્યોના GST કોમ્પેન્સેશન માટે એપ્રિલથી જુલાઈ અવધિ દરમિયાન રૂપિયા 1.5 લાખ કરોડ બાકી છે.  રાજ્ય કેન્દ્ર સરકાર પર બાકી નાણા આપવાની માંગ કરી રહ્યા છે. ગઈ કાલે જ આ મુદ્દાને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેન સહિત સાત રાજ્યના મુખ્યમંત્રીઓ સામેલ થયા હતા.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસ મહામારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કુદરતી સંકટના કારણે ચાલુ નાણાકીય વર્ષણાં અર્થવ્યવસ્થામાં ઘટાડો આવી શકે છે. તેમણે કહ્યું કે, પાંચ કલાક ચાલેલી જીએસટી પરિષદમાં રાજ્યોને વળતર આપવા માટેના બે વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. જે વિકલ્પો પર ચર્ચા થઈ, તે માત્ર ચાલુ નાણાકીય વર્ષ માટે છે.

NewsAasPaas

NewsAasPaas

Next Post
સરદાર સરોવર ડેમ કુલ જળ સંગ્રહ શક્તિના ૭૪ ટકા ભરાયો ; રાજ્યના ૯૩ જળાશયો છલોછલ

સરદાર સરોવર ડેમ કુલ જળ સંગ્રહ શક્તિના ૭૪ ટકા ભરાયો ; રાજ્યના ૯૩ જળાશયો છલોછલ

Recommended

નાલંદા – પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ ફોરમ લૉન્ચ

નાલંદા – પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા સ્ટુડન્ટ્‌સ ફોરમ લૉન્ચ

3 years ago
મોદી સરકાર અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા કટીબદ્ધ, માર્કેટ પર પણ દેખાશે અસર, શું થઈ શકે છે ફાયદા?

મોદી સરકાર અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા કટીબદ્ધ, માર્કેટ પર પણ દેખાશે અસર, શું થઈ શકે છે ફાયદા?

10 months ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.