- પૈનીગેલ વી2 955 સીસી ટ્વીન સિલિન્ડર સુપર ક્વાડ્રો એન્જિનથી સજ્જ છે જે બીએસ 6 સુસંગત છે, 6 એક્સિસ આઇએમયુ પર આધારિત આધુનિક ઇલેક્ટ્રોનિક્સ સ્યુટ અને એક અલગ સસ્પેન્શન સેટ અપ
- બધા નવા મોડેલમાં ડુકાટી ક્વિક શિફ્ટ (અપ/ડાઉન), ડુકાટી ટ્રેક્શન કંટ્રોલ અને ડીક્યુએસ માટેની નવીનતમ ઇવીઓ 2 સ્ટ્રેટેજીસાથે સાથે બધા નવા સિંગલ સાઇડેડ સ્વિંગ આર્મ પણ છે.
India, 2020: લક્ઝરી મોટરસાયકલ બ્રાન્ડ ડુકાટીએ આજે ભારતમાં ઓલ-ન્યૂ પૈનીગલ વી2 લોન્ચ કરવાની જાહેરાત કરી છે જેની કિંમત INR 16.99લાખ (એક્સ-શોરૂમ ઇન્ડિયા) છે. ઓલ ન્યૂપૈનીગલવી2 ક્લાસિક ડુકાટી સુપરબાઇક ફ્લેર પર કોમ્પ્રોમાઇઝિંગ કર્યા વિના પાવર પહોંચાડતી ક્લીયર કટ લાઇનો સાથે આવશ્યક ડિઝાઇનની એક બીફી છતાં કોમ્પેક્ટ બાઇક છે.
પૈનીગલ વી2 એ 955 સેમી ટ્વીન સિલિન્ડર સુપર ક્વાડ્રો એન્જિનથી સજ્જ છે જે હવે બીએસ-VI સુસંગત છે, વધુ પાવર (+5 એચપી) અને ટોર્ક (+2 એનએમ) પહોંચાડે છે નવા ઇન્જેકટરને આભાર (ડિફરન્ટ વર્કિંગ એન્ગલ સાથે સાઇઝમાં લાર્જર) અને વધુ કાર્યક્ષમ સ્નોર્કેલ જે દબાણ ઘટાડે છે.વી2માં એક નવો કોમ્પેક્ટ એક્ઝોસ્ટ પણ છે, જે પૈનીગલ સુપરબાઇક પરિવારના સૌથી યંગેસ્ટ મેમ્બરની સુંદર રેખાઓને સ્વચ્છ દેખાવ આપવા માટે એન્જિનની નીચે રૂટ થયેલ છે.
ડુકાટી ઇન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર શ્રી બિપુલ ચંદ્રાએ જણાવ્યું કે, “પૈનીગલ પોર્ટફોલિયોએ ડુકાટીની સુપરબાઇક પ્રવાસનો એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે જેણે બ્રાન્ડને અતુલ્ય માન્યતા આપી છે.પૈનીગલ વી2ની એન્ટ્રી સાથે, અમે ફેમિલીમાં એક મોડેલ લાવીએ છીએ જે ટ્રુ ડુકાટી અનુભવ પ્રદાન કરતી વખતે વધુ સુલભ લાગે છે. પ્રભાવિત કરવા માટે નિર્મિત, તે એક નિર્ણાયક કેરેક્ટર અને શરુઆતી તેમજ એક્સપર્ટો સાથે ખૂબ મનોરંજન કરશે.”
પૈનીગલ વી2 એ 2020 માટેની અમારી પ્રથમ BS6 મોટરસાયકલ છે, અને ગ્રાહકના જબરજસ્ત જોડાણ સાથે તેને ગ્રાહકનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. કહેવાની જરૂર નથી, અમે સુપર મીડ કેટેગરીમાં એક નવો પેરાડિગમ બેસાડવા માટે, રાઇડર્સસ્ટ્રીટ અને રેસટ્રેક પર આ બ્યૂટીફૂલ બીસ્ટ જોવા માટે આતુર છીએ.”
આઉટગોઇંગ મોડેલથી વિપરીત, પૈનીગલ વી2 માં સિંગલ સાઇડેડ એલ્યુમિનિયમ સ્વિંગ આર્મ છે, જે દરેક હાઇ-એન્ડની સ્પોર્ટ્સ ડુકાટીનોહોલમાર્ક છે.ધીમે ધીમે રિફાઇન્ડ મોનોકોક ફ્રેમની આસપાસ ઢાળવામાં આવે છે, એક્સટેન્સિવ ફેરિંગ વધુ કોમ્પેક્ટ ટ્વીન-સિલિન્ડર સુપરક્વાડ્રો એન્જિનને હાઇલાઇટ કરે છે જે બાઇક બનાવે છે જે વિઝિબલી લીનર અને પૈનીગલ વી4 કરતા ઓછું ડરાવે છે.
પૈનીગલ વી2 પર ફ્રન્ટ હેડલાઇટ એસેમ્બલી અત્યંત કોમ્પેક્ટ છે. ડ્યુઅલ હેડલાઇટ એસેમ્બલીની ડીઆરએલ અને અપર રીમ આઇકોનિક વી-સ્ટાઇલ પ્રોફાઇલ બનાવે છે. પાછળના ભાગમાં, ફુલ-એલઇડી ટેઇલની લાઈટમાં ડુકાટી સ્પોર્ટ્સ પરંપરા મુજબ બે ભાગની ડિઝાઇન આપવામાં આવી છે.
કટીંગ એજ-ઇલેક્ટ્રોનિક્સ પેકેજમાં, તેમાં 6-એક્સિસઇનર્શિયલ મેઝરમેન્ટ યુનિટના આધારે નવીનતમ જનરેશન ઇલેક્ટ્રોનિક્સ સૂટ આપવામાં આવ્યો છે જે બાઇકના રોલ, યો અને પીચ એન્ગલને તુરંત જ શોધી કાઢે છે.તેમાં કોર્નરિંગ એબીએસ ઇવીઓ, ડુકાટી ટ્રેક્શન કંટ્રોલ ઇવીઓ 2, ડુકાટી ક્વિક શિફ્ટ ઇવીઓ 2, ડુકાટી વ્હીલી કન્ટ્રોલ ઇવીઓ, એન્જિન બ્રેકિંગ કંટ્રોલ ઇવીઓ અને આ બધા ઇલેક્ટ્રોનિક્સ રાઇડરને કોઈ ડાઉબ્ટમાં નહીં છોડે કેમોટરસાયકલ પર એક્ટિવ સેફ્ટી અને ડાયનામિક કંટ્રોલ સ્ટાન્ડર્ડ પર પૈનીગલ વી2 ડુકાટીને સક્રિય કરે છે.
બધા નિયંત્રણો ત્રણ રાઇડિંગ મોડ્સ (રેસ, સ્પોર્ટ, સ્ટ્રીટ)માં સમાવિષ્ટ છે અને ઓલ-નવા 4.3″ કલર ટીએફટી ડેશબોર્ડ દ્વારા ગોઠવી શકાય છે. વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ગ્રાફિક ઇન્ટરફેસ, બ્રાઉઝિંગ મેનૂઝ, એડજસ્ટિંગ સેટિંગ્સ કરીને અને પસંદ કરેલા રાઇડિંગ મોડને ઓળખવા સરળ ન હોઈ શકે.
પૈનીગલ વી2એ ઇમ્પ્રુવ્ડ કમ્ફર્ટ અને સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી એર્ગોનોમિક્સમાં સુધારો કર્યો છે. નવી બેઠક રાઇડરની વધુ લોન્ગિટ્યુડિનલ મુવમેન્ટ અને નવા ફોમ માટે વધુમાં વધુ આરામદાયક બનાવવાની અનુમતિ આપે છે જે તેને 5 મીમી વધારે છે. ફૂટ પેગ્સની સ્થિતિ સમાન છે.
પૈનીગલ વી2 પર અપડેટ કરેલા સસ્પેન્શનમાં સેટ અપમાં આગળના ભાગમાં સંપૂર્ણ રીતે એડજસ્ટેબલ 43 મીમીનો એક બિગ પિસ્ટન ફોર્ક, પાછળના ભાગમાં સંપૂર્ણ રીતે એડજસ્ટેબલ સાઇડ-માઉન્ટ થયેલ સચ્સ મોનો-શોક, અને ઇમ્પ્રુવ્ડ કોમ્ફર્ટ માટે ક્રોસ-માઉન્ટ થયેલ સચ્સ સ્ટીઅરિંગ ડમ્પર સામેલ છે. ડબ્લ્યુએસબીકેમાંથી નિકાળેલ પિરેલ્લી ડાયબ્લો રોસોકોર્સા II, પૈનીગેલ વી2 ને આગળ અને પાછળના ભાગમાં ગ્રેસ કરે છે. ટાયર રસ્તાની વર્સેટિલિટી સાથે રેસ ટ્રેક-સ્તરના પ્રભાવને જોડે છે અને બધી સપાટીઓ પર શ્રેષ્ઠ પકડ સુનિશ્ચિત કરે છે.
વી2 ગ્રાઉન્ડથી પણ ઉપર છે – આગળના ભાગમાં 2 મીમી અને પાછળના ભાગમાં 5 મીમી. ન્યૂ પિરેલ્લી ટાયર સાથે જોડાયેલ આ એર્ગોનોમિક પરિવર્તન બાઇકને વધુ સહજ, ચપળ અને રાઇડમાં આનંદકારક બનાવે છે.