• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, June 16, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

હોન્ડા-કાર ઈન્ડિયા એમેઝ અને ડબલ્યૂઆર-વીનું એક્સક્લુઝીવ સંસ્કરણ રજૂ કરે છે

by NewsAasPaas
in Auto
Reading Time: 2 mins read
A A
0

India, November 2020:હોન્ડા કાર ઈન્ડિયા લિમિટેડ(HCIL) ભારતની અગ્રિમ કાર નિર્માતા કંપનીએ આજે તેના બે મોડેલો બજારમાં મૂક્યા છે. લોકપ્રિય ફેમિલીમુસાફરી માટેની કાર સેદાન, હોન્ડા એમેજ અને પ્રીમિયમ સ્પોર્ટી લાઈફ સ્ટાઈલ વ્હીકલ હોન્ડા ડબલ્યૂઆર-વી. ટોપગ્રેડ વીએક્સ પર આધારિત બંને ડીઝલ અને પેટ્રોલ કાર છે. આ એક્સક્લુજીવ એડિશન સ્ટાન્ડર્ડ કાર કરતાં ઘણા જ આધુનિક પ્રીમિયમ પેકેજ ઓફર કરે છે, જે બધા કલરંમાં  ઉપલબ્ધ બનશે.

આ એક્સક્લુઝીવ એડિશનોની ઓળખ પર બોલતા શ્રી રાજેશ ગોએલ, સિનિયર વાઇસ પ્રેસિડેંટ અને ડાયરેક્ટર, માર્કેટિંગ અને સેલ્સ હોન્ડા કાર ઈન્ડિયા લિમિટેડ એ જણાવ્યુ હતું કે “આ તહેવારોની મોસમમાં, અમારું ધ્યાન અમારા જુદા તરી આવતા પ્રીમિયમ પેકેજ સાથેના મોડેલોને વધુ બહેતર બનાવવા પર કેન્દ્રિત છે. જે અમારા પારખી ખરીદકર્તાઓને  લોભાવશે. એમેજ અને WR-Vની નવી એડિશન ટોપ-ગ્રેડ VXપર આધારિત છે અને બીજી બધી કાર કરતાં વધારેલી વિશિષ્ટતાઓ સાથે વધુ સુંદર દેખાવ ઓફર કરવાનો ઉદ્દેશ રાખે છે. અત્યારે માર્કેટમાં ચાલી રહેલા તહેવારીય આકર્ષક પ્રમોશનો તથા આ નવી એક્સક્લુઝીવ એડિશનને બજારમાં મૂકવીં તે અંગે અમે માનીએ છીએ કે જેની ખુબ રાહ જોયેલી કાર ખરીદવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે”.

હોન્ડા એઝેઝ ‘એક્સક્લુઝીવ એડિશનની  ઉડીને આંખે વળગે તેવી ખાસ વિશિષ્ટતાઓ:

  • પેટ્રોલ અને ડીઝલ બંને,MT અને CV વર્ઝનમાં ટોપ ગ્રેડ VX પરઆધારિત છે
  • મનમોહક વિન્ડો ક્રોમ મોલ્ડિંગ
  • ફ્રોગ લોન્ચ અને ટ્રન્ક ખાતે આકર્ષક ક્રોમ ગાર્નિશ
  • શ્રેષ્ઠતમ ચર્મ-કલાયુક્ત બ્લેક સીટ કવર
  • આરામદાયક અને આગળ પાછળ ફરી શકાય તેવા આર્મ-રેસ્ટ
  • સ્ટેપ વાળી પ્રકાશની વ્યવસ્થા અને ફ્રન્ટ ફૂટ લાઇટ
  • એક્સક્લુઝવ એડિશન એમબ્લેમ-એક  સુંદર પ્રતિક
કિંમત (એક્સ શો રૂમ-દિલ્હી)MTCVT
એક્સક્લુજીવ એડિશન પેટ્રોલRs 7,96,000Rs 8,79,000
એક્સક્લુઝીવ એડિશન ડીઝલRs 9,26,000Rs 9,99,000

હોન્ડા WR-V‘એક્સક્લુઝીવ એડિશન’નીઉડીને આંખે વળગે તેવી ખાસ વિશિષ્ટતાઓ:

  • પેટ્રોલ અને ડીઝલ બંને,MTઅને CVવર્ઝ્નમાં ટોપ ગ્રેડ VXઆધારિત છે
  • આકર્ષક ક્રોમ ગારનીશ અને ફ્રોગ લેમ્પ
  • એક્સ્ક્લુઝીવ એડિશન બોડી ગ્રાફિક્સ
  • શ્રેષ્ઠતમ ચર્મ-કલા યુક્ત બ્લેક સીટ કવર
  • સ્ટેપ ધરાવતી પ્રકાશની વ્યવસ્થા અને ફ્રન્ટ ફૂટ લાઇટ
  • એક્સક્લુઝીવ એડિશન એમબ્લેમ
કિંમત (એક્સ શો રૂમ-દિલ્હી)MT
એક્સક્લુજીવ એડિશન પેટ્રોલRs 9,69,900
એક્સક્લુઝીવ એડિશન ડીઝલRs 10,99,900

એમેઝ અને WR-V ની આ એક્સક્લુઝીવ એડિશન ગ્રાહકો દેશભરના HCILના અધિકૃત વિક્રેતાઓ ઉપરાંત હોન્ડાના ઓનટાઇમ સેલ્સ પ્લેટફોર્મ,“હોન્ડા ફ્રોમ હોમ”પરથી ઘેર બેઠા આરામથી ખરીદી શકશે.

Tags: AmazeEditionsHonda CarsIndiaIntroduces ExclusiveMarketing and SalesMr. Rajesh GoelSr. Vice President & DirectorWR-V
NewsAasPaas

NewsAasPaas

Next Post
દરેક કલાકાર તેમના કાર્ય સાથે વધુ ને વધુ લોકો સુધી પહોંચવાની ઈચ્છા ધરાવે છેઃ બિલાલ અબ્બાસ ખાન

દરેક કલાકાર તેમના કાર્ય સાથે વધુ ને વધુ લોકો સુધી પહોંચવાની ઈચ્છા ધરાવે છેઃ બિલાલ અબ્બાસ ખાન

Recommended

પ્રતિભાશાળી અભિનેતા રોનક કામદાર “ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2024” અને “ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ 2023″માં સમ્માનિત

પ્રતિભાશાળી અભિનેતા રોનક કામદાર “ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2024” અને “ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ 2023″માં સમ્માનિત

1 year ago
જાણિતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું  અમેરિકામાં નિધન

જાણિતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું અમેરિકામાં નિધન

5 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.