- વેન્ટિલેટર ટેક્નોલોજીમાં લીડર કંપની “મેક્સ વેન્ટિલેટર” ખૂબ જ સસ્તી કિંમતે સ્ટેટ- ઓફ- આર્ટ “મેડ ઈન ઈન્ડિયા” પ્રોડક્ટ ઓફર કરે છે
- વડોદરા સ્થિત વેન્ટિલેટર મેન્યુફેક્ચરર મેક્સ વેન્ટિલેટર સમગ્ર ભારતમાં પોતાની સર્વિસ અને સપોર્ટ ખૂબ જ સારી અમે ખૂબ જ ઓછા સમયમાં આપે છે
- ઓછામાં ઓછા પાંચ લાખ દર્દીઓ (કોવિડ અને નોન- કોવિડ) એ મેક્સ વેન્ટિલેટરની પ્રોડક્ટથી લાભ મેળવ્યો
- ફ્લેગશિપ PROTO PLUS માર્કેટ લીડર રહ્યું છે
જ્યારથી કોવિડ શરૂ થયેલ છે ત્યારથી અત્યાર સુધી ભારતના લીડિંગ વેન્ટિલેટર મેન્યુફેક્ચરર મેક્સ વેન્ટિલેટરે 8000 હોસ્પિટલ્સને વેન્ટિલેટર ણ એક્રિટિક્લ કેર સાથે સબંધિત ડિવાઈઝ સપ્લાય કર્યા છે. કોવિડના કારણે આ ડિવાઈઝીસની માંગ વધી ગઈ હતી. મહામારી દરમિયાન દર્દીઓ અને હોસ્પિટલ્સની જરૂરિયાતને જોતાં મેક્સ વેન્ટિલેટર એ પોતાના પ્રોડક્શનને વધાર્યું અને આ જરૂરિયાતોને પૂર્ણ કરી.
મેક્સ વેન્ટિલેટરના ફાઉન્ડર અને બ્રેઇન બિહાઇન્ડ શ્રી અશોક પટેલે જણાવ્યું હતું કે, “જ્યારે કોવિડ -19 શરૂ થયો ત્યારે ઈન્ડિયામાં ક્વોલિટીવાળા વેન્ટિલેટરની ખૂબ જ અછત હતી કે જે ખૂબ જ ચિંતાની વાત હતી. લોકલ પ્રોડક્શન ડિમાન્ડમાં આવેલ ભારે ઉછાળાને પૂર્ણ કરવામ અસમર્થ હતું અને મંદને પૂર્ણ કરવા માટે બહારથી ઈમ્પોર્ટ કરવું ખૂબ જ મોંઘુ પડી શકતું હતું, આનાથી કન્ઝ્યુમરને પણ અસર થાત. આ સંકટને જોતાં અમે તરત જ અમારી મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારો કર્યો. અમે અમારા પ્રોડક્શનને 40થી વધારીને 300 પછી 300થી વધારીને 1000 વેન્ટિલેટર સુધી કરી દીધું, જે 6 મહિનાની અંદર 650થી 2400%ની વૃદ્ધિ હતી. અમે ના ફક્ત મેન્યુફેક્ચરિંગને વધાર્યું પરંતુ અમે પોતાની સર્વિસિંગ ફેસીલિટીને વધારવામાં પણ કામ કર્યું કે જેથી સમગ્ર દેશમાં હેલ્થ પ્રોવાઈડરને કોઈપણ અસુવિધાના ક્રિટિકલ કેર ઈક્વિપમેન્ટ મળતા રહે. અમને ખુશી છે કે અમે દેશમાં 8000 હોસ્પિટલ્સના વિશ્વસનીય પાર્ટનર છીએ. અમને એ પણ ખુશી છે કે અમે આ મુશ્કેલ સમયમાં આ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સફળ રહ્યા. કંપનીએ ઘણી બધી વસ્તુઓને ઈનોવેટ કરી કે જેથી જે પણ પ્રોડક્ટ બને તે હેલ્થકેર પ્રોવાઈડરને ખૂબ જ સસ્તી કિંમતમાં અને સારી મળે.”
મેક્સ વેન્ટિલેટર સમગ્ર ભારતમાં તેની સેવા આપે છે, અહીં સુધી કે દેશના સૌથી દૂરના સ્થાન પર પણ. કંપનીના ઘણા વેન્ટિલેટરની સપ્લાયના કારણે ભારતભરમાં આશરે 5 લાખ દર્દીઓને લાભ મળેલ છે. આમાં એવા દર્દીઓ શામેલ છે જેઓ કોવિડ પહેલા જ ક્રિટિકલ કેર રિસીવ કરી રહ્યા હતા.
મેક્સની અગ્રણી પ્રોડક્ટ પ્રોટોન પ્લસ, વર્સટાઈલ ક્રિટિકલ કેર વેન્ટિલેટર, એ જ્યારે વાત પ્રદર્શન દક્ષતા અને માંગને પૂર્ણ કરવાની આવે છે તો પોતાને એક ટ્રેલબ્લેઝર અને માર્કેટ લીડર સાબિત કર્યું છે. માર્કેટમાં ઉપલબ્ધ આ જ પ્રકારના અન્ય પ્રોડક્ટ્સની સરખામણીમાં એચએફઓટી સાથે આ ઓછી જાળવણીની પ્રોડક્ટ છે અને આ સાથે જ બજારમાં ઉપલબ્ધ આ પ્રકરની અન્ય પ્રોડક્ટ્સની સરખામણીમાં મેક્સની આ પ્રોડક્ટ ખૂબ જ ઓછી કિંમતે મળે છે.
મેક્સ વેન્ટિલેટર ઈન્ડિયન બ્રાન્ડની એક ચમકદાર મિસાલના રૂપમાં ઉભરી આવી છે જે હેલ્થ ઈમર્જન્સીના પડકારોને પૂર્ણ કરવામાં સફળ રહેલ છે.
મેક્સ વેન્ટિલેટર એ ના ફક્ત ઓછી કિંમત વાળા હાઈ ક્વોલિટી પ્રોડક્ટને કારણે પરંતુ મજબૂત લોકલ સર્વિસ સપોર્ટના કારણ એપણ માર્કેટમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ દાખલ કરાવી. આવા સમયમાં જયારે ક્રિટિકલ કેર ખૂબ જ સરૂરી હતી તો કંપનીએ ક્વિક સર્વિસ સપોર્ટ મિઝર્સને સ્થાપિત કર્યું અને વધુમાં વધુ 2 દિવસમાં સમસ્યાનું સમાધાન કર્યું. કંપનીએ દરેક રાજ્યમાં પોતાની સર્વિસ સપોર્ટ સિસ્ટમને વધારવા માટે ખૂબ જ ઝડપથી કામ કર્યું કે જેથી કમ્પ્લેઈન્સનું ઝડપથી નિવારણ લાવી શકાય.
શ્રી પટેલે આગળ જણાવ્યું હતું કે, “એવા સમયે જ્યારે એક્સેસીબિલીટી અને કોઈ ખામી ન રાખવાનું કામ જરૂરી હતું, ત્યારે અમે હેલ્થ કેર પ્રોવાઈડર્સની ઘણી સમસ્યાઓ ખૂબ જ ટૂંકા સમયમાં હલ કરી હતી. એક સમય એવો હતો જ્યારે દેશના પૂર્વી ભાગમાં ઘણી હોસ્પિટલો સર્વીસની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા કારણકે ઈક્વિપમેન્ટ બ્રાન્ડ જૂની હતી. જો કે, મેક્સ વેન્ટિલેટર પાસેથી ખરીદી કર્યા પછી તેમના સર્વિસ સપોર્ટમાં સુધારો આવ્યો છે. તેમજ ઘણી બધી હોસ્પિટલો આવી હતી જે ઘણી બ્રાન્ડની કિંમતની સમસ્યાઓ સાથે સંકળાયેલી હતી. તેમના માટે અમારી પાસે હાઈ- પરફોર્મન્સ વેન્ટિલેટર ઓફર કરી, ઘણી ખર્ચાળ બ્રાન્ડ પણ આવી જ ટેક્નિકલ સ્પેસીફીકેશનને ઓફર કરી રહી હતી.”
મેક્સ વેન્ટિલેટરમાં ઘણા ચેનલ પાર્ટનર્સ છે, જેમની પહોંચ અને સીમા કંપનીને એ દૂરસ્થ અને દુર્ગમ વિસ્તારોમાં પણ પોતાની સર્વિસ પહોંચાડવામાં મદદ કરે છે જ્યાં અન્ય કંપનીઓ માટે પહોંચાડવાનું અશક્ય છે. કંપનીની સર્વિસ રીઝોલ્યુશન સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે એપ્લિકેશનથી સંબંધિત સમસ્યાઓનો ટેલિફોન દ્વારા ઉકેલી શકાય છે, જ્યારે તાત્કાલિક નિરાકરણ માટે વિડીયો કોલ સપોર્ટ પણ ઉપલબ્ધ છે.
કંપની બધી ડિમાન્ડ અને જરૂરિયાતોને પહોંચી વળવા ઘણી પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે- જેમ કે એલસીયુ વેન્ટિલેટરથી લઈને એનેસ્થેસિયાના વેન્ટિલેટર સુધી, ઈમરજન્સી અને ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટરથી લઈને હોમકેર વેન્ટિલેટર સુધી. કંપની દરેક પ્રકારના વેન્ટિલેટરને જરૂરિયાત અનુસાર પ્રોવાઈડ કરે છે.
જ્યાં સુધી ટેક્નોલોજીની વાત છે મેક્સની પ્રોડક્ટ કોઈનાથી પણ ઓછી નથી. કંપનીના ફક્ત ટેક્નોલોજીમાં પ્રાપ્ત કરવામાં આવેલ બેન્ચમાર્ક આ પ્રકારે છે- લોન્ગ લાઈફ પુનઃ પ્રયોજય બેક્ટેરિયા ફિલ્ટર- 100 સાઈકલ્સ; લોન્ગ લાઈફ ફળો સેન્સર- 3થી 5 વર્ષ; લોન્ગ લાઈફ ઓક્સિજન સેન્સર- 2થી 4 વર્ષ; સૌથી ઓછી પ્રતિવર્ષ ઓપરેટિંગ કોસ્ટ; ઓછી મેન્ટેનન્સ કોસ્ટ; અને લાઈફ- ટાઈમ સોફ્ટવેર અપગ્રેડ વગેરે.