ભારત 2021- દુનિયા હાલમાં કપરા સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે એમએક્સ ટકાટક તેના ઉપભોક્તાઓને સ્ટે હોમ સ્ટે ટકાટકની હિમાયત કરે છે અને કેમ્પેઈન તેમને આ મહામારી દરમિયાન શું મનોરંજન આપે છે તેનું આદાનપ્રદાન કરવા માટે પૂછેછે. ફન ટિપ્સ અને ટ્રિક્સ, કોમિક્સ હોય કે જોવા માટે મુવીઝ હોય કે યુઝર્સે હાથમાં લીધેલા આર્ટ અને અન્ય ક્રિયેટિવ પ્રોજેક્ટ્સ માટે વિડિયો હોય, આ હેશટેગ ચેલેન્જે તમારા ડિજિટલ સ્ક્રીન પર અમુક રસપ્રદ કન્ટેન્ટ પ્રેરિત રી છે. આ ગુરુવાર, 20મી મેથી આરંભ કરતાં 24મી મે સુધી આ મંચે તમને તાણમુકતકરવા અને અંકુર તિવારી, કૃષ્ણા, ડિવાઈન, અર્જુન કાનુંગો અને એશ કિંગ જેવા આઈકોન દ્વારા એપમાં લાઈવ સંગીતબદ્ધ પરફરોમન્સ દ્વારા મનોરંજિત રાખવામાં મદદરૂપ થવા માટે રોજ રાત્રે 8.30 વાગ્યાથી પહેલો હાથમાં લીધી છે.
એમએક્સ ટકાટક લાઈવ ફીચર કરવા માટે ઘરમાં વૃદ્ધિ પામેલાં મંચમાંથી એક છે, કારણ કે તે વિશાળ અને વૈવિધ્યપૂર્ણ યુઝર બેઝ ઓફર કરે છે, જેથી ઈન્ફલુએન્સરો દેશભરના ચાહકો સાથે સહભાગી થાય છે. સંગીતની સાર્વત્રિક ભાષા સાથે સમુદાયને એકત્ર લાવતાં આ મંચ દર્શકોને આ લાઈવ સત્રો દરમિયાન બટન પર ક્લિક કરવા અને મિશન ઓક્સિજન- હેલ્પિંગ હોસ્પિટલ્સ સેવ લાઈવ્ઝ નામે કવિડ-19ના કાજ માટે ફંડરેઈઝરમાં દાન કરવા પણ અનુરોધ કરે છે.
સ્ટે હોમ સ્ટે ટકાટક મ્યુઝિક ફેસ્ટિવલ હવે વૈશ્વિક આઈકોન મુંબઈ સ્થિત રેપર ડિવાઈન, વાસ્તવિક અને સામાજિક સ્થિતિઓમાં ભારે મૂળ ધરાવતાં તેનાં કામો માટે ઓળખાતો કૃષ્ણા, ગલી બોય, એક વિલન અને આશિકી-2 જેવી મુવીઝ પર કામ કરનાર નામાંકિત પ્લેબેક સિંગર અંકુર તિવારી, અત્યંત વહાલા સિંગલ અને કમ્પોઝર એશ કિંગથી સિંગલ્સ અને વિખ્યાત બોલીવૂડનાં ગીતો જેને નામે બોલાય છે તે પોપ સેન્સેશન અર્જુન કાનુંગો જેવા કલાકારોને જુએ છે.
આ સંગીત મહોત્સલ વિશે બોલતાં ડિવાઈન કહે છે, સ્ટે હોમ સ્ટે ટકાટક સૂત્ર આપણે આ વાઈરસની ચેઈન તોડવા માટે જીવવાનું જરૂરી છે. ચાહકોને સહભાગી રાખવા ઉપરાંત આ કેમ્પેઈન એવા લોકો માટે પ્રોત્સાહનજનક છે, જેઓ કોવિડ-19 સામે લડવા માટે દાન કરી શકે છે અને મારા ચાહકો માટે પરફોર્મ કરીને મારું યાગદાન આપી શક્યો તેની મને ખુશી છે.
અંકુર તિવારી ઉમેરે છે, આ અનિશ્ચિત સમયમાં સંગીત એવું માધ્યમ છે, જે પોતાને વ્યક્ત કરવા અને હીલિંગ કરવા મદદ કરે છે. લોકોને તેમનાં ઘરમાં સુરક્ષિત રહીને તેમનો મૂડ સારો કરવા અને તેમનું મનોરંજન કરવાની મને ખુશી છે.
કૃષ્ણા કહે છે, હું મારા શ્રોતાઓ સાથેએમએક્સ ટકાટક લાઈવ જોવા ઉત્સુક છું અને આ કપરા સમયમાં તાણ સામે લડવા તેમને મદદરૂપ થવાની આશા રાખું છું. મેં સ્ટિવ હિયર નામે આલબમ બે મહિના પૂર્વે રિલીઝ કર્યો હતો, પરંતુ મહામારીને લીધે હું લાઈવ ઓડિયન્સ સામે પરફોર્મ કરી શક્યો નહોતો, જેથી આ કરવાની મને ઉત્તમ તક મળી છે અને આશા છે કે મારા સંગીત થકી અમુક ચહેરાઓ પર સ્મિત લાવી શકીશ.
એશ કિંગ ઉમેરે છે, મને ટોળા સામે પરફોર્મ કરવાની મજા આવી, પરંતુ એમએક્સ ટકાટક પર આ એક્ટે મહામારી સામે લડવા યોગદાન આપવામાં મને મદદ કરી, જેથી તે મારા મનની વધુ નજીક છે.
અર્જુન કાનુંગો કહે છે, નાની શરૂઆત મોટી બાબતોમાં ફેરવાય છે અને ચાહકો અને અનુયાયીઓનો જોશ બુલંદ રાખવા આ મારું નાનું યોગદાન છે. હુંતમારે માટે પરફોર્મ કરવા ભારે રોમાંચિત છું. ખાસ એમએક્સ ટકાટક પર લાઈવ સત્ર જોવાનું ભૂલશો નહીં.
આ સંગીબદ્ધ સવારી તમારા તાણનો હળવો કરશે અને તમારો મૂડ સારો કરશે, 20મી મેથી આરંભ કરતાં 24મી મે સુધી, દરરોજ રાત્રે 8.30 વાગ્યાથી, ફક્ત એમએક્સ ટકાટક પર!
એમએક્સ ટકાટક ડાઉનલોડ કરો હમણાં જ:https://bit.ly/MXTakaTakApp