અક્ષતઈરાનીએગુજરાતીફિલ્મમાંડેબ્યુકર્યુંછેજેમાંએનીજોરદારએક્ટીગજોઇશકશો.
આજકાલ લોકો વઘુ સમય OTT પ્લેટફોર્મ પર વિતાવી રહ્યા છે. .દર્શકો ખાસ કરીને વેબ સિરીઝ, ફિલ્મ, અને નાટકો વઘુ જોવા લાગ્યા છે ,અને દિવસેને ને દિવસે આના પરનો ક્રેઝ વધતો જાય છે. ગુજરાતી ભાષામાં ઓડિયનને ગમે એવા કોન્ટેન્ટ શેમારુમીના OTT પ્લેટફોર્મ પતમને જોવા ર જેમાં પ્રખ્યાત ફિલ્મ્સ અને વેબ સિરીઝ, નાટકો જોવા મળશે ., વેબ સિરીઝ અને ગુજરાતી ફિલ્મ જોનારા દર્શકની ડિમાન્ડને કારણે શેમારુમી પોતાના OTT પ્લેટફોર્મ પર સુપરહિટ ગુજરાતી ડ્રામા ફિલ્મ “મિસ્ટર કલાકાર “ લઇને આવી રહી છે.
આ ગુજરાતી ફિલ્મ મિસ્ટર કલાકાર 15 નવેમ્બર 2019ના રોજ રિલીઝ થઇ હતી. આના ડિરેક્ટર ફિરોઝ ઇરાની છે,અને પ્રોડ્યુસર ભરત સેવક છે. આ ફિલ્મમાં જણીતા કલાકારો અક્ષત ઈરાની, પૂજા ઝવેરી, મનોજ જોશી, આદિ ઇરાની, રાગી જાની, જીગ્નેશ મોદી,.ભાવિની જાની, જય ભટ્ટ જેવા કલાકારોએ દર્શકોના દિલ જીતી લે એવી એક્ટીગ કરી છે.
આ ફિલ્મ ફેમેલી ડ્રામા છે. જીગર એક કલાકાર બનીને ઓસ્કર જીતવા માંગે છે, ફિલ્મોમાં સારા રોલ માટે મહેનત કરે છે પણ એના પિતાજી જે એક નામાંકિત વકીલ છે , એને એકટર બનવા પર રાજી નથી, તેને અટકાવવા માટે ઘણી મુશ્કેલીઓ ઉભી કરે છે, પણ જીગરએની સામે આવતી આ બઘી મુશેકેલીઓનો સામનો કેવી રીતે કરે છે ?. આમાંથી કેવી રીતે તે એક સફળ કલાકાર બનશે ? પોતાના સપનાને કેવી રીતે સાકાર કરી શકશે ?
“શેમારુમી” એ ગુજરાતી મનોરંજન જગતનું સૌથી પ્રખ્યાત અને દર અઠવાડિયે એક નવું કન્ટેન્ટ દરેક ગુજરાતી સુઘી પહોચાડતું એક માત્ર એપ્લીકેશન છે . 500થી વઘુ ગુજરાતી કન્ટેન્ટ ઘરાવતું શેમારુમી તમે દુનિયાના કોઇપણ ખૂણેથી એન્જોય કરી શકો છો . શેમારુમી પર તમે ફિલ્મ નાટક અને વેબ સિરીઝ જેવા કન્ટેન્ટનો આનંદ લઈ શકો છો .
આવો જોઇએ આપણે શેમારુમી પર જીગરની લાઈફનો સંઘર્ષ કેવો હશે ? મિસ્ટરકલાકાર