Amazon.in પર ભારતના સૌથી મોટા મેટ્રેસ બજારની મદદથી યોગ્ય મેટ્રેસ મેળવો અને શેડ્યૂલ્ડ ડિલિવરી, ફ્રી નાઇટ ટ્રાયલ*, ગુણવત્તાની ખરાઇ* કરેલું સિલેક્શન, નો કોસ્ટ EMI જેવા લાભોનો આનંદ માણો
ગ્રાહકોને ઉત્તમ અનુભવ આપવા માટે Amazon.in એ આજે‘ભારતના સૌથી મોટા મેટ્રેસ બજાર’ ની જાહેરાત કરી છે જેમાં ટોચની ગુણવત્તાની મેટ્રેસ પર ગ્રાહકોને પોતાની પસંદગી અનુસાર ડિલિવરી સ્લોટ પસંદ કરવાની અનુકૂળતા, ફ્રી નાઇટ ટ્રાયલ*, ગુણવત્તાની ખરાઇ* કરેલું સિલેક્શન, નો કોસ્ટ EMI તેમજ બીજા ઘણા બધા મૂલ્યવર્ધિત લાભો ઉમેરવામાં આવ્યા છે. જે ગ્રાહકો પોતાના ઘરે એકદમ યોગ્ય મેટ્રેસ લાવવા માંગતા હોય તેઓ ‘મેટ્રેસ ખરીદીની માર્ગદર્શિકા’ જોઇ શકે છે જેમાં મેટ્રેસની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાના ટોચના ત્રણ પરિબળો એટલે કે, કદ, મટિરિયલ અને આરામદાયકતાના સ્તરને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ગ્રાહકો સ્લીપ કંપની, ડ્યૂરોફ્લેક્સ, સ્લીપીહેડ, વેકફિટ અને બીજી ઘણી લોકપ્રિય બ્રાન્ડ માટે શોપિંગ કરી રહ્યા હોય ત્યારે નવી બચતનો પણ લાભ માણી શકે છે.
ભારતનું સૌથી મોટું મેટ્રેસ બજાર તમામ ગ્રાહકોને આરામદાયકતા અને રાત્રે સારી ઉંઘ પૂરી પાડે છે. તેમાં પસંદગી માટે સંખ્યાબંધ પ્રકારની મેટ્રેસ ઉપલબ્ધ છે જેમાં ઇકોનોમિથી લઇને પ્રીમિયમ, મેમરી ફોમથી લઇને ઓર્થોપેડિક મેટ્રેસ અને બીજા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. ગુણવત્તાની ખરાઇ સાથેના મેટ્રેસના સિલેક્શનમાંથી ગ્રાહકો હવે ભરોસાપાત્ર મેટ્રેસની ખરીદી પોતાની અનુકૂળતાએ કરી શકે છે કારણ કે તે ઝડપી અને ચિંતામુક્ત ખરીદીનો અનુભવ આપે છે અને સાથે જ 1 વર્ષની વૉરંટી તેમજ 20+ ગુણવત્તા ચકાસણીઓની ખાતરી પણ આપવામાં આવે છે.
‘ભારતના સૌથી મોટા મેટ્રેસ બજાર’ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીનેઅહીંક્લિક કરો.
મેટ્રેસ પર ટોચની ઓફરો
- સ્લીપ કંપનીની ભારતની સૌપ્રથમ સ્માર્ટ GRID મેટ્રેસ પર 45% સુધીની છુટ
- સ્લીપીહેડની મેટ્રેસ પર 40% સુધીની છુટ
- ડ્યૂરોફ્લેકની ઓર્થોપેડિક મેટ્રેસ પર 35% સુધીની છુટ
- INR5200 થી શરૂ | વેકફિટ મેટ્રેસ
અસ્વીકરણ : પ્રોડક્ટની વિગતો, વિવરણ અને કિંમત સેલર્સ દ્વારા આપવામાં આવે છે. કિંમત અથવા પ્રોડક્ટના વિવરણમાં એમેઝોન સામેલ નથી અને સેલર્સે આપેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ્સ સેલર્સ અને/અથવા બ્રાન્ડ દ્વારા એમેઝોનની સંપૂર્ણ બાકાતી સાથે આપવામાં આવે છે.
અસ્વીકરણ :પ્રોડક્ટનું વિવરણ, સુવિધાઓ અને ડીલ્સ સેલર્સ દ્વારા આપવામાં આવે છે અને જેમ છે તેમ ફરી રજૂ કરવામાં આવે છે.