• About
  • Advertise
  • Careers
  • Contact
Sunday, June 15, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

‘એમેઝોન પ્રાઇમ આ વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે પોતાના રેફરલ પ્રોગ્રામ સાથે પરફેક્ટ ગિફ્ટ લાવ્યા છે તમારા મિત્રને પ્રાઇમ રિફર કરીને પ્રેમ ફેલાવો અને સાથે રિવોર્ડ્સ મેળવો’

by NewsAasPaas
in Mix
Reading Time: 2 mins read
A A
0

હજુ પણ તમે આ વેલેન્ટાઇન્સ ડે માટે પરફેક્ટ ગિફ્ટ શોધી રહ્યા છો?– એક એવી ગિફ્ટ જે તમારા પ્રિયપાત્રને આનંદ કરવાની સાથે સાથે, તેમાં તમારા માટે પણ કંઇક છે?એમેઝોન પ્રાઇમે કદાચ તમારી આ વાત સાંભળી લીધી છે અને ‘પ્રેમનો દિવસ’ તમારા માટે વધારે મધુર બનાવવા માટે પરફેક્ટ ઉકેલ તૈયાર કરી દીધો છે! 18-24 વર્ષની ઉંમરના યુવાન વયના લોકો માટે તાજેતરમાં શરૂ કરવામાં આવેલાએમેઝોન પ્રાઇમ રેફરલ્સ પ્રોગ્રામ દ્વારા મિત્રો અને પરિવારમાં પ્રેમની લાગણી ફેલાવવાનો આઇડિયા છે.

એમેઝોન પ્રાઇમમાં એવી યુવા ઓફરો છે જે 18-24 વર્ષની ઉંમરના યુવાનોને તેમની પ્રાઇમ મેમ્બરશીપ પર 50%ની છૂટ આપે છે. જો તમે યુથ ઓફર દ્વારા પ્રાઇમ સાથે જોડાઓ તો, તમે 18-24 વર્ષના તમારા મિત્રોને એમેઝોન એપ પર પ્રાઇમ રેફરલ પેજ પરથી માત્ર તમારા સંપર્કોના લિસ્ટમાંથી તેમને પસંદ કરીને આમંત્રિત કરી શકો છો. જ્યારે તમારા મિત્ર પ્રાઇમ સાથે જોડાય અને તેમની ઉંમરની ખરાઇ કરે ત્યારે, તમને વધારાની 15 દિવસની પ્રાઇમ મેમ્બરશીપ મફત મળશે અને તમારા મિત્રને તેમણે ખરીદેલા પ્રાઇમ પ્લાન પર કિંમત પર ચોખ્ખા 60% કેશબેક મળશે.

હવે એમેઝોન પ્રાઇમમાં તમારી ગિફ્ટ આપવાની સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે, સાથે જ મેમ્બરશીપ સાથે આવતા લાભોનો કેવી રીતે આનંદ માણી શકાય તેના માટે પણ અમારી પાસે પ્લાન છે:

તમે રહી જાઓ તે પહેલાં ખરીદી કરી લો! પ્રાઇમ મેમ્બરશીપ અડધી કિંમતે આવવાની સાથે સાથે, તમારા માટે વિવિધ કેટેગરીમાં ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. આથી આ વેલેન્ટાઇન્સ ડેએ, એમેઝોન પ્રાઇમના વન-ડે અને ટુ-ડે ડિલિવરીના વિકલ્પો સાથે તમારી મનપસંદ પ્રોડક્ટ્સની અમર્યાદિત મફત ઝડપી ડિલિવરીનો આનંદ માણો.

બહાર જવાની જરૂર જ નથી: રિઝર્વેશન બુક કરવાની, કરફ્યુનું પાલન કરવાની ઝંઝટ તમારા આ વિશેષ દિવસમાં ઘણી વધારે પરેશાની કરે છે. આમ, બહાર જવાનો આવો પ્લાન છોડી દો અને તમારા મનપસંદ TV શો તેમજ મૂવીનું સ્ટ્રિમિંગ કરીને સલામતી સાથે તમારા પ્રિયજન જોડે આનંદ લૂંટવા અથવા બ્લેન્કટમાં રહીને નિરાંતે તે માણવાથી વિશેષ રોમેન્ટિક બીજું કંઇ ન હોઇ શકે. તમારી પસંદગીના નાસ્તાનો સ્વાદ માણવાની સાથે સાથે એમેઝોન પ્રાઇમ વીડિયો પર તાજેતરની ફિલ્મો જોઇને અથવા ગેમિંગ વિથ પ્રાઇમ દ્વારા તમારા પાર્ટનર સાથે ગેમની નાઇટ વિતાવીને પોતાની જાતને મિજબાની આપો.

તમારો પોતાનો જામ બનાવો!આ દિવસ માટે ક્લબ/પબના આધારે તમારો મૂડ ના બનાવશો. એલેક્સા સાથે જોડાઓ અને અમર્યાદિત જાહેરાત મુક્ત મ્યુઝિકનો આનંદ માણો જેમાં ક્લાસિકથી લઇને પોપ સુધીના વિવિધ મ્યુઝિક સામેલ છે. બહુવિધ ભાષામાં ઉપલબ્ધ લાખો ગીતોમાંથી ટોચની સેલિબ્રિટીઓના મ્યુઝિક સાથે એમેઝોન પ્રાઇમ મ્યુઝિકને આ દિવસે તમારા મ્યુઝિક પાર્ટનર બનાવો.

તમે જે કરી શકતા હોવ તે બધુ જ કરો!જો માત્ર સોશિયલાઇઝિંગનો જ હિસ્સો હોયત , આ વેલેન્ટાઇન્સ ડે તમને એવી ગિફ્ટ્સ આપે છે તમને વધુ પાવર આપે છે! ગિફ્ટ મોકલો અને તમને મજા આવતી હોય તેવી પ્રવૃત્તિઓ એકલા માણવાનો સમય મેળવો જેમકે, પ્રાઇમ રિડિંગ પર વિવિધ પ્રકારના બેસ્ટસેલર્સનો આનંદ માણવો અને સેંકડો પાત્રતા ધરાવતા, લોકપ્રિય પુસ્તકો વાંચવા જેના માટે કોઇ જ વધારાનો ખર્ચ નથી લાગતો અથવા ગેમિંગ વિથ પ્રાઇમ પર કોઇપણ વધારાનો ખર્ચ કર્યા વગર ગેમ કરન્સી અને પ્રાઇમ ઓન્લી ટુર્નામેન્ટ્સમાં એક્સક્લુઝિવ કલેક્ટિબલ્સ, કેરેક્ટર, સ્કીન, પાવર અપ જેવી મફત ઇન-ગેમ સામગ્રીનો તમે આનંદ માણતા હોવ ત્યારે ગેમર્સને પડકાર ફેંકો.

પ્રાઇમ પર યુથ ઓફરથી જોડાયેલા 18-24 વર્ષની ઉંમરના સભ્યો ફક્ત તેમની એમેઝોન એપમાંhttp://www.amazon.in/prime/qualify/referral પર રેફરલનો એક્સેસ મેળવી શકે છે. જ્યારે રિફર કરવામાં આવેલા મિત્ર પ્રાઇમ સાથે જોડાય અને તેમની ઉંમરની ખરાઇ કરે ત્યારે તમને પ્રાઇમના વધારાના 15 દિવસ મળશે. બીજો લાભ એ છે કે, પ્રાઇમના વધારાના દિવસો પર કોઇ જ મર્યાદા નથી અને તમે વધુને વધુ મિત્રોને રિફર કરીને વધુ દિવસ મેળવી શકો છો.

એમેઝોન પ્રાઇમ રેફરલ પ્રોગ્રામ દ્વારા જે મિત્રો પ્રાઇમ સાથે જોડાય તેમને પોતાની પ્રાઇમ મેમ્બરશીપ પર 60%ની છૂટ મળી શકે છે – 50% યુથ ઓફરના ભાગરૂપે અને 10% વધારાના વન-ટાઇમ રેફરલ રિવોર્ડ તરીકે. તમારા મિત્ર દ્વારા પસંદ કરવામાં આવેલા પ્રાઇમ પ્લાન અનુસાર કેશબેકનું મૂલ્ય બદલાઇ શકે છે જેમાં 1 વર્ષના પ્લાન માટે INR 900 સુધી છે. નીચે આપેલા કોષ્ટકમાં કેશબેક કમાણીનો સારાંશ આપ્યો છે.

તમારા જોડાયેલા મિત્રો માટે પ્લાનતમારા મિત્રને મળતું કેશબેક: 50% (યુથ ઓફર) + વધારાના 10% (રેફરલ રિવોર્ડ)
માસિક પ્લાન (@ ₹179)₹90  કેશબેક યુથ ઓફર માટે + વધારાના ₹18 કેશબેક રેફરલ રિવોર્ડ તરીકે
3 માસિક પ્લાન (@ ₹459)₹230 કેશબેક યુથ ઓફર માટે + વધારાના ₹46 કેશબેક રેફરલ રિવોર્ડ તરીકે
1 વર્ષનો પ્લાન (@ ₹1499)₹750 કેશબેક યુથ ઓફર માટે + વધારાના ₹150 કેશબેક રેફરલ રિવોર્ડ તરીકે

પ્રાઇમ યુથ ઓફર વિશે (PYA ઓફર)

18-24 વર્ષની ઉંમરના ગ્રાહકો એમેઝોન એપ/વેબ પર www.amazon.in/youthoffer ની મુલાકાત લઇ શકે છે અને ‘યુથ ઓફર’ પેજ પર પ્રાઇમ વાર્ષિક/3- માસિક મેમ્બરશીપ માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI અથવા એમેઝોન પે બેલેન્સ જેવા ઇલેક્ટ્રોનિક ચુકવણીના માધ્યમોથી INR 1499/INR 329 /INR 189 ચુકવણી કરીને સાઇન અપ કરી શકે છે. કેશબેક મેળવવા માટે, પેઇડ પ્રાઇમ મેમ્બરશીપમાં જોડાયા પછી, ગ્રાહકોએ કોઇપણ એક સરકારી આઇડી અને વાસ્તવિક સમયની સેલ્ફી અપલોડ કરીને તેમની ઉંમરની ખરાઇ કરાવવી આવશ્યક છે. ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું સરળ છે અને તેમાં માંડ 2 મિનિટનો સમય લાગે છે. ગ્રાહકો કોઇપણ એક સરકારી આઇડી (i) આધાર કાર્ડ (ii) પાન કાર્ડ (iii) ડ્રાઇવિંગ લાઇસન્સ (iv) મતદાર આઇડી (v) પાસપોર્ટ અપલોડ કરવાનું હોય છે. એકવાર ખરાઇ થઇ જાય એટલે 2 કલાકમાં ગ્રાહકના એમેઝોન પે બેલેન્સ એકાઉન્ટમાં કેશબેક જમા થઇ જાય છે જેથી પ્લાનની પ્રભાવી વાસ્તવિક કિંમત વર્ષ માટે INR 749, 3 મહિના માટે INR 229 અને એક મિહના માટે INR 89 થઇ જાય છે. ગ્રાહકો એમેઝોન પર તેમની મનપસંદ ખરીદીઓ, બિલની ચુકવણી અને રિચાર્જની ચુકવણી માટે અથવા સ્વિગી, ડોમિનોઝ અને જ્યાં એમેઝોન પે દ્વારા ચુકવણી થઇ શકતી હોય તેવા હજારો ઓફલાઇન અને ઓનલાઇન પાર્ટનરોને ચુકવણી કરવા માટે પોતાના એમેઝોન પે કેશબેકનો ઉપયોગ કરી શકે છે.

પ્રાઇમ સાથે દરેક દિવસને બહેતર બનાવો

તમારા પ્રત્યેક દિવસને વધારે સારો બનાવવા માટે પ્રાઇમ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રાઇમ શોપિંગ આખી દુનિયામાં પોતાના 200 મિલિયન કરતાં વધારે પેઇડ મેમ્બરને અને મનોરંજન માટે શ્રેષ્ઠ હોય તેવું ઓફર કરે છે. ભારતમાં, તેમાં અમર્યાદિત મફત શિપિંગ, પ્રાઇમ વીડિયો પર અમર્યાદિત એવોર્ડ વિજેતા મૂવી અને ટીવી શોનો એક્સેસ, પ્રાઇમ મ્યુઝિક પર75 મિલિયન કરતાં વધારે સોંગનો અમર્યાદિત એક્સેસ, જાહેરાત મુક્ત લાખો પોડકાસ્ટ એપિસોડ, પ્રાઇમ રિડિંગ પર 3,000 કરતાં વધારે પુસ્તકો, મેગેઝિન અને કોમિક માટે મફત ફરતું સિલેક્શન, ગેમિંગ વિથ પ્રાઇમમાં ઇન-ગેમ કન્ટેન્ટ અને લાભોનો મફત એક્સેસ, લાઇટનિંગ ડીલ્સનો વહેલા એક્સેસ અને બીજું ઘણું સામેલ છે. પ્રાઇમ વિશે વધુ જાણવા માટે www.amazon.in/prime to પર જાઓ.

Tags: AmazonAmazon Prime DayAmazon Prime Valentines DayValentine's with Prime
NewsAasPaas

NewsAasPaas

Next Post

મારો નાજુક પહેલો પ્રેમ

Recommended

વિકેશ પટેલનું પ્રેમની ઉજવણી કરતું ગુજરાતી ગીત, “અનંતમ નાનુ આ ઘર”  રિલીઝ થયું

વિકેશ પટેલનું પ્રેમની ઉજવણી કરતું ગુજરાતી ગીત, “અનંતમ નાનુ આ ઘર”  રિલીઝ થયું

2 years ago
ખત્રી પરિવાર દ્વારા સમૂહ યજ્ઞોપવિતોત્સવનું આયોજન કરાયું

ખત્રી પરિવાર દ્વારા સમૂહ યજ્ઞોપવિતોત્સવનું આયોજન કરાયું

1 year ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.