• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, June 14, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

રાજનીતિમાં ડૉ.બાબા સાહેબ આંબેડકર નો ઉદભવ

by NewsAasPaas
in Ahmedabad, Festival
Reading Time: 1 min read
A A
0

જૂન, ૧૯૨૮માં ડૉ.બાબા સાહેબ આંબેડકર મુંબઈની ગવર્નમેન્ટ (સરકારી) લો કૉલેજમાં પ્રોફેસર તરીકે સ્થાન મળ્યું. તેઓ કાયદાના અભ્યાસમાં અભ્યાશુ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા પ્રિય થયા. આ સમયે સાયમન મિશન’ને મદદરૂપ થવા બ્રિટિશ ભારતમાં જુદી-જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી હતી. તારીખ ૫ ઑગસ્ટ, ૧૯૨૮ના રોજ સરકારે ડૉ. આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર, જાહેરસભાઓમાં ડૉ. આંબેડકરની અવાજ ના પડઘો પડવા લાગ્યો હતો.

૨૩ ઑક્ટોબર, ૧૯૨૮માં ડૉ. આંબેડકરે, સાઇમન મિશન સમક્ષ દલિતોના પ્રાણપ્રશ્નો અને તેના નિરાકરણ’ ઉપર ચર્ચા કરી. મજૂર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા. મજૂરોના હક્કો અને સગવડો બાબતમાં તેમણે ઘણા પ્રયત્નો કર્યા. મજૂરો અને મિલમાલિકો વચ્ચે સુમેળ અને સમાધાન સાધવા અસંખ્ય લેબર ઑફિસરોની નિમણૂક કરી હતી. ટ્રેડ યુનિયન ઍક્ટમાં સંશોધન કરી તેમાં માલિકો દ્વારા ટ્રેડ યુનિયનોને માન્યતા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બ્રિટિશ સરકારમાં હતા ત્યારે પણ મજૂરોના હક્કો માટે કાયદા કર્યા. લઘુતમ વેતન, પ્રસૂતિસહાય, સફાઈ કર્મચારીઓના કામના કલાકોની વાત કરી. પોતે મજૂર ચાલીમાં રહેતા હતા, સગાંસંબંધી મજૂરો હતાં. મજૂરોની વેદના દિવસ-રાત જોઈ હતી, આથી જ તો તેમણે પોતાની રાજકીય પાર્ટીનું નામ ‘સ્વતંત્ર મજૂર પક્ષ’ રાખ્યું હતું. આ પ્રમાણે તેઓનું રાજકીય ક્ષેત્રે શરૂઆત થયી હતી.હું ડો બાબા સાહેબ આંબેડકર નો અભ્યાશું લેખક નથી પરંતુ  ડૉ.પી.જી. જ્યોતિકર, કિશોર મકવાણા , ડૉ. કલ્પેશ વોરા જી ના પુસ્તકો તેમજ અન્ય મહાનુભાવો નું ભાષણ, લેખો વાંચી આ લેખ લખવામાં પ્રયાસ કર્યો છે

Tags: Dr Baba Saheb AmbedkarDr Baba Saheb Ambedkar JayantiDr Kalpesh VoraDr P G JyotikarKishor MakwanaMukesh Parmar BhuroSwatantra Majoor Paksh
NewsAasPaas

NewsAasPaas

Next Post
એમજી મોટર્સ, ભારતનાં   કૌશલ્ય વિકાસને મજબૂત કરવા માટે સુરતમાં  એસવીએનઆઈટીને  એમજી હેક્ટર પ્રસ્તુત કર્યું    

એમજી મોટર્સ, ભારતનાં   કૌશલ્ય વિકાસને મજબૂત કરવા માટે સુરતમાં  એસવીએનઆઈટીને  એમજી હેક્ટર પ્રસ્તુત કર્યું    

Recommended

રાજયમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 75 હજારને પાર

5 years ago
પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું ગુજરાતમાં તલગાજરડા ખાતે સફળ સમાપન

પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું ગુજરાતમાં તલગાજરડા ખાતે સફળ સમાપન

2 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.