એક ચિત્ર અત્યંત અમૂલ્ય વાર્તા કહી જાય છે. તો આ વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર સોની બીબીસી અર્થ બધા તસવીર કારો માટે ખુશી મનાવવાનું કારણ લાવી છે.આ વાસ્તવિક મનોરંજન ચેનલ તેની ફોટોગ્રાફી આધારિત ડિજિટલ આઈપી અર્થ ઈન ફોકસ વધુ ભવ્ય અને બહેતર બનાવવા માટે પાછી લાવી રહી છે.આ ફોટોગ્રાફી કન્ટેસ્ટ સમયસર અવસરોને કચકડેમઢી લેવા માટે લગની અને અચૂકતા ધરાવતા ફોટોગ્રાફી શોખીનો ને પુરસ્કૃત કરશે.
લોકો જીવંત મહેસુસ કરી શકે અને તેમાંથી જીવન નો રોમાંચ ચાહે એવી ઘણી બધી બાબતો છે.વર્તમાન વર્ષ માં તેને થી મતરીકે લેતાં અર્થ ઈન ફોકસ લોકો ને તેમને જીવન નો રોમાં ચશે માં મળે છે તે પૂછવા માટે એન્ટ્રી મગાવવા માં આવી છે. આ થીમ લેન્ડસ્કેપ, એડવેન્ચર અને વાઈલ્ડલાઈફ ની પેટા શ્રેણીઓ માં અલગ કરાશે. એક મહિના લાંબી ચાલનારી આ સ્પર્ધાને એવોર્ડ વિજેતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરર થિકારામસામી દ્વારા જજ કરવામાં આવશે.
વિજેતાઓ ને સોની બીબીસીઅર્થ ની ચેનલ અને સોશિયલમિડિયા હેન્ડલ્સ પર ચમકનારી તેમની એન્ટ્રીઓ ધરાવવાની યાદગાર તક સાથે સુંદર ગોપ્રો હીરો10 બ્લેક પ્રાપ્ત થશે. તેમને રામસામી સાથે ખાસ માસ્ટરક્લાસને પહોંચ પણ પ્રાપ્ત થશે.
કન્ટેસ્ટની છેલ્લી એડિશન ફ્રીડમ ઈન ફોકસ આસપાસ કેન્દ્રિત છે અને તેને નિસર્ગ, લોકો અને શોખ પર 2500 અદભુત એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ હતી. 1,35,000 વોટ્સ અને 8 લાખ પેજ વ્યુઝ સાથે આ કન્ટેસ્ટને ફોટોગ્રાફી શોખીનો પાસેથી અદભુત પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.
તો વાટ કોની જુઓ છો? તમારી ઈમેજીસ અહીં શેર કરીને જીવનનો રોમાંચ તમને શેમાં મળે છે તે બતાવવાનો મોકો ઝડપી લો