• About
  • Advertise
  • Careers
  • Contact
Friday, May 30, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

મોરારીબાપુએ ભવન્સ ખાતે ક. મા. મુનશીની પ્રતિમાનું અનુવારણ અને સ્વ. કાન્તિ ભટ્ટ લિખિત 16,000 લેખોના ડિજિટલ સગ્રહનું ઉદ્‍ઘાટન કર્યું

by NewsAasPaas
in Ahmedabad
Reading Time: 1 min read
A A
0
મોરારીબાપુએ ભવન્સ ખાતે ક. મા. મુનશીની પ્રતિમાનું અનુવારણ અને સ્વ. કાન્તિ ભટ્ટ લિખિત 16,000 લેખોના ડિજિટલ સગ્રહનું ઉદ્‍ઘાટન કર્યું

પ્રખ્યાત રામકથાકાર સંતશ્રી મોરારીબાપુએ શુક્રવાર તા. 30મી માર્ચના રોજ ભારતીય વિદ્યા ભવન (ભવન્સ કૉલેજ) અમદાવાદ ખાતે ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કનૈયાલાલ મુનશીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સાથેજ કૅમ્પસ ખાતે નવનિર્મિત કાન્તિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયમાં કાન્તિભાઈલિખિત 16,000 જેટલા લેખોના ડિજિટલ સંગ્રહનું ઉદ્‍ઘાટન પણ કર્યું હતું. ભવન્સ કૅમ્પસસ્થિત હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યુટ ઑફ કૉમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટની વેબસાઇટ મારફતે વાચકો માટે ઉપલબ્ધ રહેશે.

કનૈયાલાલ માણેકલાલ મુનશી– ક. મા. મુનશી એક સ્વતંત્રસેનાની, વકીલ, શિક્ષણવિદ, કલા તેમજ સંસ્કૃતિના સંવર્ધક હતા તેમજ તેમણે ગુજરાતી સાહિસ્યમાં અનુપમ યોગદાન આપ્યું હતું. ગાંધીજીના પ્રખર અનુગામી મુનશીજીએ ભારતીય શિક્ષણપ્રથા, કલા અને સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે વર્ષ 1938માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી. અત્યારે સમગ્ર દેશમાં તેના 119 કેન્દ્રોમાં 367 સંસ્થાઓ કાર્યરત્ છે. આ ઉપરાંત વિદેશોમાં પણ પાંચ કેન્દ્રો કાર્યરત્ છે. ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવામાં મુનશીજીનું મહત્ત્વનું યોગદાન છે.

કાન્તિ ભટ્ટ સ્મારક અને રીડિંગ રૂમ એ જાણીતા ગુજરાતી પત્રકાર, તંત્રી, લેખક અને કટારલેખક સ્વ. કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં આ એક જીવંત સ્મારક છે, જ્યાં તેમણે લેખલા 16,000 જેટલા પ્રકાશિત લેખો કટિંગ્સ (ફિઝિકલ આર્કાઇવ્ઝ) તેમજ ડિજિટલ સ્વરૂપે સચવાયેલા છે. એચબીઆઇસીએમની વેબસાઇટ www.hbicm.inમારફતે વાચકો તેને  માણી શકે છે. લેખોને વિષયવાર, કૉલમવાર, પ્રકાશનવાર તેમજ તારીખવાર વર્ગીકરણ કરવાની પ્રક્રિયા ચાલે છે. કાન્તિભાઈના પત્ની અને જાણીતા પત્રકાર શીલા ભટ્ટ અને ભવન્સનો આ સંયુક્ત પ્રોજેક્ટ છે, અને કોઈ ગુજરાતી પત્રકાર માટેનું  આવું પ્રથમ સ્મારક છે.

ભારતીય વિદ્યા ભવન – અમદાવાદ કેન્દ્ર અને અહીંની સંસ્થાઓ– ભવન્સના અમદાવાદ કેન્દ્રની સ્થાપના 1965માં શેઠ આર. એ. કૉલેજ ઑફ સાયન્સ અને શેઠ આર. એ.  ઑફ આર્ટ્સ એન્ડ કૉમર્સની સ્થાપના સાથે થઈ હતી. હાલમાં કૅમ્પસ ખાતે છ (6) સંસ્થાઓ કાર્યરત્ છે.

શેઠ આર. એ. કૉલેજ ઑફ સાયન્સઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આ કૉલેજ બી.એસસી. અને એમ.એસસી. કોર્સિસ ચલાવે છે.

શેઠ આર. એ. કૉલેજ ઑફ આર્ટ્સ એન્ડ કૉમર્સઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આ કૉલેજ બી.એ., બી.કોમ.,  અને એમ.એ., એ.કોમ. સહિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કોર્સિસ ચલાવે છે.

હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યુટ ઑફ કૉમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટઃ વર્ષ 1967માં સ્થાપિત એચબીઆઇસીએમ ગુજરાતમાં પત્રકારત્વનો અભ્યાસ શરૂ કરનારી પ્રથમ સંસ્થા છે. ભવન્સની રાજેન્દ્ર પ્રસાદ ઇન્સ્ટિટ્યુટ ઑફ કૉમ્યુનિકેશન એન્ડ મેનજમેન્ટ સંલગ્ન આ સંસ્થા અત્યારે પત્રકારત્વ, ઇન્ડસ્ટ્રિઅલ રિલેશન્સ એન્ડ પર્સોનેલ મેનેજમેન્ટ  (એચ.આર.), ઇન્ટર્નેશનલ ટ્રેડ (ઇમ્પોર્ટ-એક્સપોર્ટ), મટિરિયલ્સ મેનેજમેન્ટ તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા- સર્ટિફિકેટ કોર્સિસ ચલાવે છે.

ભવન્સ કલ્ચરલ એકૅડેમી એન્ડ સેન્ટર ફોર આર્ટ્સઃ તે ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્લાસિસ ચલાવે છે તેમજ કલા અને  સંસ્કૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. તાજેતરમાં અહીં સપ્તકના ક્લાસિસસ પણ શરૂ થયા છે.

ગાંધી સેન્ટર ફોર કૉમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ ઇન્ફર્મેશન ટેક્‍નોલોજીઃ કૉમ્પ્યુટર સાક્ષરતાને લગતા પાયાના કોર્સિસ તે ખૂબજ નજીવી ફી સાથે  ચલાવે છે.

રાજેન્દ્ર પ્રસાદ ઇન્સ્ટિટ્યુટ ઑફ કૉમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટઃ કૉમ્યુનિકેશન અને મેનેજમેન્ટના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સીસ માટે ભવન્સની છત્ર સંસ્થા આરપીઆઇસીએમ છે. ભારતભરમાં સ્થિત તેના કેન્દ્રો મારફતે તે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવે છે.

Tags: AhmedabadBharatiya Vidya BhavanbhavansK M Munshi’Kanti Bhatt
NewsAasPaas

NewsAasPaas

Next Post
ફિલ્મ “છિપકલી” 14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં થઈ રહી છે રિલીઝ

ફિલ્મ "છિપકલી" 14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં થઈ રહી છે રિલીઝ

Recommended

1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે

1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે

5 years ago
મચ- અવેઈટેડ ફિલ્મ “હરિ ઓમ હરિ”ના  ટ્રેલરનું અનાવરણ થયું – પ્રેમ અને હાસ્યનું કોમ્બિનેશન જોવા મળશે

મચ- અવેઈટેડ ફિલ્મ “હરિ ઓમ હરિ”ના  ટ્રેલરનું અનાવરણ થયું – પ્રેમ અને હાસ્યનું કોમ્બિનેશન જોવા મળશે

2 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.