• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, June 14, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

સુપ્રસિદ્ધ સિંગર મુકેશના ગીતો પર લાઈવ કોન્સર્ટ “મેજીક ઓફ મુકેશ” યોજાયો

by NewsAasPaas
in Entertainment
Reading Time: 1 min read
A A
0
સુપ્રસિદ્ધ સિંગર મુકેશના ગીતો પર લાઈવ કોન્સર્ટ “મેજીક ઓફ મુકેશ” યોજાયો

સિંગર મુકેશના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ ગીતો આજે પણ નાના- મોટા સૌ કોઈને ગમે છે. અમદાવાદીઓ માટે રિધમ- 2 ખાતે સુપ્રસિદ્ધ સિંગર મુકેશના ગીતો પર લાઈવ કોન્સર્ટ “મેજીક ઓફ મુકેશ” યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એલાઇટ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. 6 ઓગસ્ટ, 2023- રવિવારના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં ડો. મિતાલી નાગ, સલીમ મલિક, નઇમ તિરમીઝી દ્વારા સિંગર મુકેશના ગીતો પર પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું જેઓએ આ ઇવેન્ટને ચાર ચાંદ લગાવી દીધા હતા. અને “મેજીક ઓફ મુકેશ” મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ઓર્કેસ્ટ્રા અમિત ચુનારાનું હતું અને આ સમગ્ર કાર્યક્રમના એન્કર ભૂમિકા વિરાણી હતા.  

ઉલ્લેખનીય છે કે નઇમ તિરમીઝી આ કાર્યક્રમના ગેસ્ટ આર્ટિસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ માનવતાવાદી સામાજિક ઉત્કર્ષના કાર્યો સાથે સંકળાયેલા બિઝનેસમેન છે. તેઓનું એલાઈટ ગ્રુપ ઘણાં વર્ષોથી કાર્યરત છે. નઇમ તિરમીઝીએ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમને તાજેતરમાં જ  તેમનાં ઉત્કૃષ્ટ સમાજસેવાના કર્યો બદલ પટના બિહાર વિધાનસભા ઉપ સભાગૃહમાં યોજાયેલ ડૉ.આંબેડકર સન્માન સમારોહમાં સમ્માનિત કરવામાં આવ્યાં હતા.

“મેજીક ઓફ મુકેશ” મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ઓર્કેસ્ટ્રા અમિત ચુનારાનું હતું અને આ સમગ્ર કાર્યક્રમના એન્કર ભૂમિકા વિરાણી હતા કે જેઓએ આ ઇવેન્ટને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે એમએલએ વેજલપુર શ્રી અમિતભાઇ ઠાકર અને  ગેસ્ટ ઓફ ઓનર તરીકે સોશિયલ વર્કર રૂપાબેન શાહ ઉપસ્થિત રહ્યાં હતા કે જેમણે આ કાર્યક્રમને ઘણો વખાણ્યો હતો.

ઘણાં સંગીતપ્રેમીઓ આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેઓએ મુકેશના ગીતોનો આનંદ માણ્યો હતો. “જીના યહાઁ મરના યહાઁ, યે મેરા દીવાનાપન હૈ, સાવન કે મહિના, કહી દૂર જબ દિન ઢલ જાયે, દિલ ને ફિર યાદ કિયા, કભી કભી, ઓ મેરે સનમ, આવારા હુ, આ લૌટ કે આજા વગેરે જેવાં ઘણાં ગીતો પર સિંગર્સ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું અને ઉપસ્થિત પ્રેક્ષકોને ઘણું પસંદ આવ્યું હતું.

Tags: Amit ChunaraAmit ThakarDr Mitali NagLive ConcertMagic of MukeshNaeem TirmziSalim Malik
NewsAasPaas

NewsAasPaas

Next Post
સુપરસ્ટાર અજય દેવગણ દ્વારા “હું અને તું”નું ટ્રેલર લોન્ચ કરાયું

સુપરસ્ટાર અજય દેવગણ દ્વારા "હું અને તું"નું ટ્રેલર લોન્ચ કરાયું

Recommended

મિન્ત્રા બિગ ફેશન ફેસ્ટિવલ 7 ઓક્ટોબર થી શરૂ થાય છે; ફેશન, બ્યુટી  અને લાઈફસ્ટાઈલમાં 23 લાખ ઉત્પાદનો ઉપલબ્ધ છે

મિન્ત્રા બિગ ફેશન ફેસ્ટિવલ 7 ઓક્ટોબર થી શરૂ થાય છે; ફેશન, બ્યુટી  અને લાઈફસ્ટાઈલમાં 23 લાખ ઉત્પાદનો ઉપલબ્ધ છે

2 years ago
મનોરંજનને નવીનતા સાથે જોડતી ફિલ્મ “ફાટી ને?” ગુજરાતી સિનેમાને બનાવી રહી વધુ ભવ્ય

મનોરંજનને નવીનતા સાથે જોડતી ફિલ્મ “ફાટી ને?” ગુજરાતી સિનેમાને બનાવી રહી વધુ ભવ્ય

5 months ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.