જીવ હરિ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે આત્મનિર્ભર મહિલાઓને એવોર્ડ આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. અને અન્ય મહિલાઓને જાગૃત કરવા તથા દરેક ઘર સુધી તેમની વાત પહોંચે તે માટે ઘાટલોડિયા વિસ્તારમાં 800 મહિલાઓને સૌથી મોટી રેલી યોજવામાં આવી હતી.