પ્રિય BSNL ગ્રાહક, BSNL ગુજરાત રાજ્યમાં પોતાનું 4G નેટવર્ક કવરેજ શરૂ કરવા જઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને,આપને વિનંતી કરવામાં આવે છે કે આપની પાસે જે BSNL સિમ કાર્ડ છે તે 4G છે કે નહીં તે ચકાસો. આ માટે આપ BSNL ગ્રાહક હેલ્પલાઈન નંબર 1503 પર પોતાના ફોન થી કૉલ કરીને જાણી શકો છો. જો તમારું સિમ કાર્ડ 4G નથી, તો આપની સુવિધા અનુસાર, તેને નજીકના BSNL ગ્રાહક સેવા કેન્દ્ર (CSC) અથવા BSNL રિટેલર પાસેથી મફતમાં બદલાવી શકો છો.