• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, June 14, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

અમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર નિકિતા શાહ લેખિત પુસ્તક “ઈન અવર સ્ટોરીઝ વી લીવ”નું વિમોચન કરાયું

by NewsAasPaas
in Ahmedabad
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર નિકિતા શાહ લેખિત પુસ્તક “ઈન અવર સ્ટોરીઝ વી લીવ”નું વિમોચન કરાયું

અમદાવાદ :  અમદાવાદ બુક ક્લબ દ્વારા તાજેતરમાં  સિંધુભવન રોડ ખાતે આવેલ હાઉસ ઓફ મકેબા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સાહિત્યિક સમુદાય એકત્ર થયો હતો. આ કાર્યક્રમમાં ઓથર નિકિતા શાહ દ્વારા લેખિત પુસ્તક “ઈન અવર સ્ટોરીઝ વી લીવ”ના વિમોચન અંગે હતો. આ પુસ્તક સેલ્ફ- ડિસ્કવરી, સ્થિતિસ્થાપકતા અને વ્યક્તિગત પરિવર્તન વગેરે વિષયો પર આધારિત છે.

આ કાર્યક્રમમાં નિકિતા શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા કે જેઓ તેમના આકર્ષક સ્ટોરી ટેલિંગ માટે જાણીતા છે અને વાચકો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. મદાવાદ બુક ક્લબના પ્રેસિડેન્ટ શ્રદ્ધા આહુજા રામાણી દ્વારા સેશનનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેઓ સાહિત્યને પ્રોત્સાહન આપવા અને લેખકો માટે અર્થપૂર્ણ પ્લેટફોર્મ બનાવવાના મજબૂત હિમાયતી છે.

પુસ્તક અંગે જણાવતાં નિકિતા શાહે કહ્યું, “અવર સ્ટોરીઝ વી લીવ”માં મારા પોતાના જીવનના અનુભવોનું પ્રતિબિંબ છે. તે એક રીમાઇન્ડર છે કે આપણી વાર્તાઓ – સંઘર્ષ અને વિજય બંને – આપણે કોણ છીએ તેને આકાર આપે છે. આ પુસ્તક દ્વારા, હું આશા રાખું છું કે વાચકો તેમની પોતાની વાર્તાઓને સ્વીકારવાની અને તેમની પાસે રહેલી શક્તિને ઓળખવાની હિંમત મેળવશે.”

મેન્ટલ હેલ્થ, ઈમોશનલ વેલ- બીઇંગ અને ક્રિએટિવ સેલ્ફ- એક્સપ્રેશન અંગેના નિકિતાના વિચારો જાણીને ઉપસ્થિત સૌ સાહિત્ય પ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમની વાતચીતમાં હીલિંગ, સ્થિતિસ્થાપકતા અને પર્સનલ ગ્રોથ થકી સ્ટોરીટેલિંગના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

શ્રદ્ધા આહુજા રામાણીએ પુસ્તક અને નિકિતાની લેખક તરીકેની સફરની પ્રશંસા કરતા કહ્યું, “આ પુસ્તક જીવનના પડકારો અને વિજયોની ઉજવણી છે. તે આપણને યાદ અપાવે છે કે આપણી પોતાની વાર્તાઓ દ્વારા, આપણે કનેક્શન, હીલિંગ અને સ્ટ્રેન્થ  મેળવીએ છીએ. અમદાવાદ બુક ક્લબ નિકિતા શાહ જેવા લેખકોને ટેકો આપવા માટે ગર્વ અનુભવે છે.”

આ કાર્યક્રમમાં પુસ્તક અને સાહિત્ય અંગે ઘણી પ્રશ્નોત્તરી પણ થઈ. ઉપરાંત ઉપસ્થિત સૌ કોઈને નિકિતા શાહનું આ પુસ્તક પણ આપવામાં આવ્યું.

આ ઇવેન્ટ અમદાવાદ બુક ક્લબના સાહિત્યને પ્રોત્સાહન આપવા અને વાચકો અને લેખકોને જોડવા માટે એક સમૃદ્ધ પ્લેટફોર્મ બનાવવાના ચાલુ મિશનમાં વધુ એક સીમાચિહ્નરૂપમાઈલસ્ટોન છે.

Tags: Ahmedabad Book ClubauthorBook Launchcreating meaningful platformsNikita Shahpromoting literatureShraddha Ahuja Ramani
NewsAasPaas

NewsAasPaas

Next Post
“આઘો ખસ”: અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફાટી ને?નું ગીત આ ઉત્તરાયણે દરેક ધાબા પર ગૂંજી ઉઠશે

"આઘો ખસ": અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફાટી ને?નું ગીત આ ઉત્તરાયણે દરેક ધાબા પર ગૂંજી ઉઠશે

Recommended

જયમિત યોગા સ્ટુડિયો અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા ઇન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી

જયમિત યોગા સ્ટુડિયો અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા ઇન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી

12 months ago
એમજી મોટર્સ, ભારતનાં   કૌશલ્ય વિકાસને મજબૂત કરવા માટે સુરતમાં  એસવીએનઆઈટીને  એમજી હેક્ટર પ્રસ્તુત કર્યું    

એમજી મોટર્સ, ભારતનાં   કૌશલ્ય વિકાસને મજબૂત કરવા માટે સુરતમાં  એસવીએનઆઈટીને  એમજી હેક્ટર પ્રસ્તુત કર્યું    

3 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.