• About
  • Advertise
  • Careers
  • Contact
Thursday, June 12, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

સીનિયર સિટીઝન મહિલાની જમીન પર દબાણનો પ્રયાસ: કૈલાસ સોસાયટી પર ગંભીર આરોપો

by NewsAasPaas
in Gujarat
Reading Time: 1 min read
A A
0
સીનિયર સિટીઝન મહિલાની જમીન પર દબાણનો પ્રયાસ: કૈલાસ સોસાયટી પર ગંભીર આરોપો

ધાંગધ્રા : સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકના ધાંગધ્રા શહેરમાં અંબિકા ઓઈલ મિલ વળી જગ્યા આવેલી છે. તે વિસ્તારમાં રહેનાર સીનિયર સિટીઝન મહિલાએ કૈલાસ સોસાયટીના મેમ્બરોએ  એક સંપ કરી દબાણ અને ખોટા લોકેશનના આધારે અને ખોટા દસ્તાવેજના આધારે વેચાણ કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલા તરફથી જણાવવામાં આવ્યું કે તેમણે તા. ૧૯-૩-૧૯૯૦ના રોજ દસ્તાવેજ દ્વારા ખરીદેલી હતી, જેનો કબજો પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. છતાં હાલમાં કૈલાસ સોસાયટીના કેટલાક સભ્યો અને પ્રમુખ દ્વારા તેમની જમીનમાં દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે જયારે દસ્તાવેજ કરેલ તત્યારે  પાર્ટીએ પ્લાન મૂકી અમારી સીમા ક્યાં સુધી છે તે પણ બતાવ્યું હતું. અમારા હાલના હયાત ગોડાઉનના છાપરાના પાણી અમારા ખંચાળામાં પડે છે. આ પણ અમારો હક્ક હોવાનો સ્પષ્ટ છે. અમારી જગ્યામાં પણ લેન્ડ ગ્રેબીંગ કરેલ છે તેવું સરકારી જમીનમાં પણ કર્યું હોય તેવું જણાય છે. કારણ કે પહેલા ત્યાં જીનમાં જવાનો રસ્તો હતો.

સોસાયટીના પ્રમુખે અમારી જગ્યા પોતાની નહીં હોવા છતાં બીજાને દસ્તાવેજ કરેલ છે. તેમાં પોતાની સોસાયટી હોવાનો ખોટ ઉલ્લેખ કરેલ છે. જે ક્રીમીનલ ગુનો છે. તેમને વેચાણ જગ્યા ૪૬૨૧-૪૭ છે અને સીટી સર્વેમાં ૬૧૮૫-૪૭ કરાવેલ છે. ગવર્નમેન્ટ આ લેન્ડ ગ્રેબીંગ વાળા સાથે શું વ્યવહાર કરે તે જોવું રહ્યું. સોસાયટીના બધા મકાનો પ્લાન મુજબ છે કે નહિ તે તાપસવાની જરૂર છે. રશ્મીબેન લલીતભાઈ એ વધારેનું બહાર કામ કરેલ છે કે નહિ તે પણ તાપસવાની જરૂર છે.

જોકે કૈલાસ સોસાયટીના દસ્તાવેજ મુજબ માત્ર પ્લોટ નં. ૪૬૨૧-૪૭ જ ખરીદાયેલ હોવાનું જણાય છે, બાકીની જમીન ‘ફ્રીમાં’ આપવામાં આવી હોવાનું લખાયું છે, જે જમીનકબજાની શંકા ઊભી કરે છે.  વિશેષ છે કે, કૈલાસ સોસાયટીનું અસ્તિત્વ વર્ષ ૧૯૮૨થી હોવાનું દર્શાવાયું છે, પણ ૨૦૧૨ સુધી એ સોસાયટીના કોઈ સભ્યના નામે જમીનની એન્ટ્રી કરાવવામાં આવી ન હતી. મતલબ કે કૈલાશ સોસાયટીની જગયા 1982માં લીધી અને 2012માં નામે ચઢાવી તો આ 30વર્ષના સમયગાળા દરમયાન 30 વર્ષનો ટેક્ષ કોના નામે ભરાતો હતો તે પણ તાપસનો વિસય છે.

પ્લાન પાસ કરાવતી વખતે પણ કેટલીક જમીનના દસ્તાવેજોને અવગણવામાં આવ્યા હોવાનું મહિલાનું દાવો છે. આમ, આવા બનાવોથી જમીન ખરીદનાર કાયદેસર નાગરિકો પર તણાવ સર્જાતો હોય છે અને સિનિયર સિટિઝન મહિલાએ સરકાર અને તંત્ર સમક્ષ ન્યાયની માંગ સાથે યોગ્ય કાર્યવાહી કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે. અંતે, તેઓએ જણાવ્યું કે, “અમે મહિલાઓ અને વડીલ નાગરિકો છીએ, આવા અસામાજીક તત્વો ખોટી કનડગત કરી જમીન કબજે કરવાનો પ્રયાસ કરે છે. આમ મહિલાએ ધાંગધ્રા નગરપલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે અને સાથે લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ કરી છે.

Tags: dhagandhralandlandissue
NewsAasPaas

NewsAasPaas

Next Post
સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકા પાદૂકોણ પર જાહેરમાં ગુસ્સો ઠાલવ્યો

સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકા પાદૂકોણ પર જાહેરમાં ગુસ્સો ઠાલવ્યો

Recommended

સોની સબની ‘પુષ્પા ઈમ્પોસિબલ’ની પુષ્પાએ SEWA એકેડમીમાં મહિલાઓ સાથે વાતચીત કરી

સોની સબની ‘પુષ્પા ઈમ્પોસિબલ’ની પુષ્પાએ SEWA એકેડમીમાં મહિલાઓ સાથે વાતચીત કરી

2 years ago
સેમસંગ કર્ડ માએસ્ટ્રો™ રેફ્રીજરેટર ઘરે લાવીને આ જન્માષ્ટમી ઉજવો 15%  સુધીની કેશબેક અને સરળ ઇએમઆઇ વિકલ્પો મેળવો

સેમસંગ કર્ડ માએસ્ટ્રો™ રેફ્રીજરેટર ઘરે લાવીને આ જન્માષ્ટમી ઉજવો 15% સુધીની કેશબેક અને સરળ ઇએમઆઇ વિકલ્પો મેળવો

4 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.