• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, June 14, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

એલિટ  હીમેટ  ઓન્કો કેર સેન્ટર દ્વારા “ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન” કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું

by NewsAasPaas
in Health
Reading Time: 1 min read
A A
0
એલિટ  હીમેટ  ઓન્કો કેર સેન્ટર દ્વારા “ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન” કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું

~અવેરનેસના અભાવે 65% ઓરલ કેન્સરના કેસની ઓળખ મોડેથી થાય છે ~

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ  હીમેટ  ઓન્કો કેર સેન્ટર એ, મર્ક સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી, “ટુ-મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન” નામનું  અનોખું ઓરલ કેન્સર જાગૃતિ અભિયાન સત્તાવાર રીતે શરૂ કર્યું છે. આ પહેલ એવા મહત્વના સમયે આવી છે જ્યારે દેશમાં ઓરલ કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેમાંથી ઘણાનું નિદાન જાગૃતિ અને નિવારક પગલાંના અભાવે અદ્યતન તબક્કામાં થાય છે.

એલિટ  હીમેટ  ઓન્કો કેર સેન્ટર ખાતે આયોજિત આ લોન્ચ ઇવેન્ટમાં ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. કૌશલ પટેલ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. ક્રિના પટેલ અને મેડિકલ ઓફિસર ડૉ. સાગર ઘોઘારી અને ડૉ. કૃતિકા કોલડિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ દરેકે જણાવ્યું હતું કે,  નિવારણ અવેરનેસથી શરૂ થાય છે, અને અવેરનેસ એક્શનથી શરૂ થાય છે.

ઓરલ કેન્સર એ ભારતમાં કેન્સરના સૌથી સામાન્ય અને જીવલેણ સ્વરૂપોમાંનું એક છે, આંકડા દર્શાવે છે કે દર કલાકે પાંચ લોકોના મોત થાય છે. અંદાજે 65% ઓરલ કેન્સરના કેસની ઓળખ પછીના સ્ટેજમાં જ થાય છે, જેના કારણે બચવાનો દર અને સારવારના પરિણામોમાં ભારે ઘટાડો થાય છે. આને બદલવાના પ્રયાસમાં, આ કેમ્પેઇન એક સરળ છતાં જીવનરક્ષક સંદેશની હિમાયત કરે છે – દર મહિને બે મિનિટનું એક ઝડપી ઓરલ સેલ્ફ ચેક – એટલે કે શરૂઆતમાં ઓળખ અને પછીના સ્ટેજમાં થનાર પીડા વચ્ચે અંતર હોઈ શકે છે.

ભારતમાં દર વર્ષે હેડ હેડ અને નેકના કેન્સરના લગભગ 2 લાખ નવા કેસ નોંધાય છે, જેમાં ઓરલ કેન્સર એ બર્ડનનો મોટો હિસ્સો છે. આઘાતજનક વાત એ છે કે, આમાંથી લગભગ 60 થી 70 ટકા દર્દીઓનું નિદાન ત્યારે થાય છે જ્યારે આ રોગ તેના અદ્યતન તબક્કામાં હોય છે. ચિંતાજનક આંકડા હોવા છતાં, જાહેર જાગૃતિ અપ્રમાણસર રીતે ઓછી રહે છે.

આ લોન્ચિંગ પ્રસંગે બોલતા, સુરતના એલિટ  હીમેટ  ઓન્કો કેર સેન્ટરના ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. કૌશલ પટેલે જણાવ્યું હતું કે, “આપણે ઘણીવાર કિંમતી સમય ફક્ત એટલા માટે ગુમાવીએ છીએ કારણ કે લોકોને ખ્યાલ નથી હોતો કે કેન્સર મોઢામાં એક નાના પેચથી શરૂ થઈ શકે છે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય તેને બદલવાનો છે. જો દર મહિને બે મિનિટ માટે તમારા મોંની તપાસ કરવાથી કેન્સરને વહેલા શોધી કાઢવામાં મદદ મળી શકે છે, તો તે ફક્ત એક આદત નહિ પણ એક જીવન બચાવનાર છે.”

ડૉ. કૌશલ પટેલ ભાર મૂકે છે કે વહેલાસર તપાસ એ ઓરલ કેન્સરની અસરકારક સારવારનો પાયો છે. તેઓ ભાર મૂકે છે કે સામાન્ય ચેતવણી સંકેતો – જેમ કે મોંમાં સતત લાલ કે સફેદ ધબ્બા, 2 અઠવાડિયાથી વધુ સમય સુધી ન રૂઝાતા ચાંદા, પેઢા કે ગાલમાં સોજો, અસ્પષ્ટ રક્તસ્ત્રાવ, અથવા અવાજમાં કર્કશતા – ક્યારેય અવગણવા જોઈએ નહીં.

ડૉ. પટેલ ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓ માટે નિયમિત સેલ્ફ- એક્ઝામિનેશન અને નિયમિત ડેન્ટલ અથવા મેડિકલ ચેક અપ માટે ભારપૂર્વક હિમાયત કરે છે. “ઓરલ કેન્સર અટકાવી શકાય તેવું છે અને જો વહેલા જાણતો તેનો ઉપચાર પણ સંભવ છે.”

કેમ્પેઇન એક્ટિવેશનના ભાગરૂપે, હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં ખાસ ડિઝાઇન કરાયેલ અવેરનેસ સ્ટેન્ડી અને મિરર સ્થાપિત કરવામાં આવશે જેથી લોકો સ્ટેન્ડી પર દર્શાવેલ પ્રારંભિક ચેતવણી સંકેતો જેમ કે લાલ કે સફેદ ધબ્બા, ન રૂઝાતા ચાંદા, સોજો અથવા અવાજમાં ફેરફાર માટે તેમના મોંની તપાસ કરી શકે. આ વિચારનો ઉદ્દેશ્ય  ફીલ. લૂક. એક્ટ જેવી સામાન્ય એક્શન દ્વારા સેલ્ફ- રિસ્પોન્સિબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે – ક્તિઓને ખૂબ મોડું થાય તે પહેલાં તેમના સ્વાસ્થ્યની જવાબદારી લેવા માટે સશક્ત બનાવવા.

ઓનગોઈંગ અપડેટ્સ અને અવેરનેસ ફેલાવવા માટે, આ કેમ્પેઇન નાગરિકોને #ActAgainstOralCancer હેશટેગને ફોલો કરવા અને શેર કરવા આમંત્રણ આપે છે, જેથી સંદેશ દેશભરના સમુદાયો અને ઘરોમાં યોગ્ય રીતે પહોંચે.

Website :- https://www.elitehematoncocarecentre.com

Tags: ActAgainstOralCancercampaignCancer ProtectionDr. Kaushal PatelDr. Krina PatelDr. Krutika KoladiyaDr. Sagar GhoghariElite HematOnco Care Centre
NewsAasPaas

NewsAasPaas

Next Post
દીપિકા પાદુકોણ અલ્લુ અર્જુન, એટલી અને સન પિક્ચર્સ  સાથે ભારતીય સિનેમાના સૌથી મોટા વિઝ્યુઅલ એપિકમાં જોવા મળશે- “ધ ક્વીન માર્ચેસ ટુ કોન્કર”

દીપિકા પાદુકોણ અલ્લુ અર્જુન, એટલી અને સન પિક્ચર્સ  સાથે ભારતીય સિનેમાના સૌથી મોટા વિઝ્યુઅલ એપિકમાં જોવા મળશે- "ધ ક્વીન માર્ચેસ ટુ કોન્કર"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા સેન્ટર ફોર વિઝયુઅલ આર્ટસ અને સેન્ટર ફોર અર્બનીઝમ એન્ડ કલ્ચરલ ઈકોનોમિક્સ રજૂ કરવામાં આવ્યાં

અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા સેન્ટર ફોર વિઝયુઅલ આર્ટસ અને સેન્ટર ફોર અર્બનીઝમ એન્ડ કલ્ચરલ ઈકોનોમિક્સ રજૂ કરવામાં આવ્યાં

4 years ago
BSFના DG તરીકે રાકેશ અસ્થાનાની નિમણૂંક

BSFના DG તરીકે રાકેશ અસ્થાનાની નિમણૂંક

5 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.