પ્રેરણા પ્રોત્સાહિત કરે છે, પરંતુ અમુક વાર વિષયી બાબતને મહેસૂસ કરવા પડે છે અને શબ્દો આસાનીથી વહે તે માટે તેની સાથે સહાનુભૂતિ માગી લે છે. અને આપણો પોતાનો બેડબોય બાદશાહે તે સિદ્ધ કર્યું છે.
એમએક્સ ટકાટક સાથે તેનું હાલના જોડાણ માટે બાદશાહે કર ટકાટક, બન ટકાટક નામે મંચ માટે એન્થમ લખ્યું અને કમ્પોઝ કર્યું હતું અને રૅપર આપણને કહે છે કે આ ગીત લખતાં તેને ફક્ત 2 કલાક લાગ્યા હતા! ખરેખર પ્રેરણા ભીતરથી આવે છે તે આને જ કહેવાય છે…
આ એન્થમનું ગીત કેટલું ઝડપથી ઘડવામાં આવ્યું તે વિશે બોલતા બાદશાહ કહે છે, આ રૅપ આજની ડિજિટલ પેઢી દ્વારા સંપૂર્ણ પ્રેરિત છે. દરેકે પોતાની ભીતર ખોજ કરેલી પ્રતિભાથી હું દિગ્મૂઢ બની ગયો છું અને મને ખુશી છે કે સંસ્કૃતિની સંપૂર્ણ ખૂબી અને આ એન્થમમાં જીવન લાવવા માટે બ્રાન્ડ તરીકે ટકાટકને હું મઢી શક્યો છું. અમે ચંડીગઢમાં કર ટકાટક, બન ટકાટકનું શૂટ કર્યું હતું અને વર્તમાન સ્થિતિ છતાં સેટ પર પાછા આવવાનું અને મને ગમે તે કરવાનું અત્યંત મંત્રમુગ્ધ કરનારો અનુભવ રહ્યો છે.
ઘરમાં વૃદ્ધિ પામેલું વિડિયો એપ એમએક્સ ટકાટકે આરંભથી જ ચર્ચા જગાડી છે અને ભારતમાં કન્ટેન્ટ ક્રિયેટર્સ માટે ગો ટુ ડેસ્ટિનેશન તરીકે ઊભરી આવ્યું છે. હાલમાં તે જિમા આશી, મંજુલ ખત્તર, સોમ્યા દૌંડકર, ખુશી પંજાબન અને આયુષ યાદવ જેવા દર્શકોના ફેવરીટ્સ સહિત 1 મિલિયનથી વધુ ડિજિટલ પ્રભાવશાળીઓની સૌથી વિશાળ સંખ્યાને હોસ્ટ કરે છે, જેમાં એપનો હિસ્સો બનવાનું પસંદ કર્યું છે. ઉપરાંત નીતુ બિશ્ત અને લખન પ્રતાપ સિંહ જેવા ઘણા બધા સમુદાય પ્રભાવશાળીઓએ પણ એપ સાથે જોડાયા છે.
સર્વ ઉપભોક્તાઓએ તેમના રોજના નિત્યક્રમમાંથી કશું પણ અને બધું જ રેકોર્ડ કરવાનું રહે છે અને ડાયલોગ ડબિંગ, કોમેડી, ગેમિંગ, ડીઆઈવાય, ફૂડ, સ્પોર્ટસ, મેમીઝ અને ઘણું બધું જેવી શ્રેણીઓમાં તુરંત તે પોસ્ટ કરવાનું રહે છે.
રૂ. 5 લાખ સુધી આકર્ષક રોકડ ઈનામ જીતવા માટે હવે #KarTakaTakBannTakaTak કન્ટેસ્ટમાં ભાગ લો અને ગીત પર ડાન્સની તમારી પ્રતિભા બતાવવા માટે વિડિયો શેર કરો.
વધુ જાણકારી માટે અહીં ક્લિક કરોઃ https://mxtakatak.com/contest/kartakatakbanntakatak
ગીત અહીં જુઓ – http://bit.ly/KarTakaTakBannTakaTak
એપ હમણાં જ ડાઉનલોડ કરો–https://bit.ly/MXTakaTakApp