હાલમાં ભારતની લોકપ્રિય ક્રિકેટીંગ લીગ સ્થગિત છે ત્યારે રમતા ચાહકો આ રમતને ફરી એક વખત માણવા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. જોકે ભારતનું ઘરેલુ પ્લેટફોર્મ MX ટકાટક તમારુ મનોરંજન ક્યારેય અટકે નહી તેની ખાતરી રાખે છે કેમ કે ભૂતપૂર્વક ભારતીય રાષ્ટ્રીય ખેલાડી સુરેશ રૈનાએ ઇન્ફ્લ્યુઅન્સર તરીકે આ પ્લેટફોર્મમાં જોડવાનું પસંદ કર્યુ છે.
MX ટકાટક સાથે પોતાની ભાગીદારીની જાહેરાત કરતા એક વીડિયો પર નજર નાખીએ.
https://www.instagram.com/p/CPU_dphBLhw/?utm_medium=copy_link
સુરેશ રૈનાની MX ટકાટક સાથેની ભાગીદારી તેમના પ્રેક્ષકોને પોતાની જાતને નવી બાજુ શોધવા આકર્ષિક કરે છે અને તેમનો તેમના અને રમત માટેનો પ્રેમ ફક્ત મેદાન સુધી જ સીમિત રહે નહી તેની ખાતરી રાખે છે. આ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે, “હું માનુ છું કે ક્રિકેટ માટેનો પ્રેમ કાયમી છે પરંતુ હું હવે મારા દર્શકોને પીચ સિવાયના મારા વ્યક્તિત્વના અનેક ચહેરાઓ બતાવવા માગુ છું. MX ટકાટક સાથે જોડાતા હું ભારે રોમાંચ અનુભવુ છુ, આ એપ મારા જીવનની અંગત ક્ષણો શેર કરવા માટેનું અને મારા નવા પ્રેક્ષકો સાથે જોડાવાનું એક આકર્ષક સ્થળ છે.”
MX ટકાટકે અસાધારણ વૃદ્ધિ દર્શાવી છે અને તે ફક્ત તેના યૂઝર્સ માટે જ નહી પરંતુ કન્ટેન્ટ સર્જકો માટે પણ એક પસંદગીનું પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યુ છે. આ કેટેગરીમાં માર્કેટ અગ્રણી તરીકે પ્લેટફોર્મ દરેક શ્રેણીના ઇન્ફ્લુઅર્સના મોટા સમુદાયને ઊભો કરી રહ્યુ છે અને સુરેશ રૈનાની ઓનબોર્ડીંગની જાહેરાત ભારતના સ્કીપર વિરાટ કોહલીએ આ શોર્ટ વિડીયો સાથે જોડાયા બાદ તરત જ કરવામાં આવી છે. આ પગલાં સાથે, MX ટકાટક પોતાના કન્ટેન્ટને ફક્ત વ્યૂહાત્મક રીતે જ નહી પરંતુ પોતાના સ્પોર્ટ વર્ટીકલને પણ મજબૂત બનાવી રહ્યુ છે.
MX ટકાટક લાઇવ સેશન્સ હાથ ધરનારુ એ અનેક શોર્ટ વીડિયો પ્લેટફોર્મમાંનુ એક છે જે કન્ટેન્ટ સર્જકોને વિશાળ પ્રેક્ષકગણ સુધી પહોંચવામાં સહાય કરે છે. પોતાની પૂર્ણ ક્ષમતાએ આ ફીચરનો પયોગ કરતા, સુરેશ રૈના પણ લોકપ્રિય સ્પોર્ટ્સ એન્કર જતીન સપ્રુની યજમાની હેઠળના 30 મેના સત્રમા લાઇવ થશે. આ જોડી રૈનાના જીવનમાં ઓછા જાણીતા વિષયની સમગ્ર શ્રેણી જેમ કે સંગીત માટેનો તેમનો પ્રેમ, તેમની તંદુરસ્તી માટેની ટીપ્સ અને ટ્રીક્સ, અને અંગત ક્રિકેટને લગતા અવરતણોને આવરી લેશે.
આ મહાન રમતવીરને તેમની શ્રેષ્ઠતા સાથે જુઓ કેમ કે તેઓ રમૂજથી ભરપૂર વીડિયો શેર કરવાનું વચન આપે છે. સુરેશ રૈનાને આ હેન્ડલ પર અત્યારે જ ફોલો કરો: https://share.mxtakatak.com/sureshrainaofficial
MX ટકાટક અત્યારે જ ડાઉનલોડ કરો:https://bit.ly/MXTakaTakApp