90ના દશકની ખ્યાતનામ અભિનેત્રી હેમા માલિની પ્રતિયોગિતાની સુપર જજ રહેશે
પોતાના ક્ષેત્રનું પ્રતિનિઘિત્વ કરતાં કોઇ બ્યૂટી વિથ બ્રેઇન પ્રતિયોગિતાનો તાજ પહેરવો કોઇપણ માટે ગર્વનો અનુભવ હોય છે. આ વિવાહિત મહિલાઓ માટે એક શાનદાર અવસર છે, જેમની સુંદરતા અને સૌંદર્ય સંવેદનશીલતા તથા બુદ્ધિમતાના સંયોગથી વધારે શ્રેષ્ઠ થઇ જાય છે, કેટલીક વધારે ઉર્જા સાથે. જન્મ સાથે જ મહિલા વિવિધ જવાબદારીઓ નિભાવે છે, પિતાની લાડકી દિકરી, પત્ની, વહુ અને માં અને કેટલીક બીજી જવાબદારીઓ. આ બધાંના નિભાવતાં તે પોતાના પ્રતિ પોતાનું શ્રેષ્ઠ આપી શકતી નથી. હોટ મોન્ડેનું લક્ષ્ય વુમનહુડને સેલિબ્રેટ કરવાનો છે.
હોટ મોન્ડે મિસેસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ વિવાહિત મહિલાઓ માટે એક અવસર લઇને આવ્યાં છે કે તે પોતાના સપનાઓ જીવે. હોટ મોન્ડેનું માનવું છે કે મહિલાઓ સૌદર્ય અને મજબૂતી બંનેની અભિવ્યક્તિ હોય છે. આ પ્રતિયોગિતા તેમના પ્રત્યેક આયુ વર્ગની મહિલાઓ માટે તેમના અસ્તિત્વને સામે લાવવાનો અવસર પ્રદાન કરશે. હોટ મોન્ડે મિસેસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ ઇન્ટરનેશનલ બ્યૂટી કોન્ટેસ્ટ છે જે ભારતમાં 2011થી ચાલતો આવી રહ્યો છે, આ નવી દિલ્લી બેસ્ડ છે. આ એક શ્રેષ્ઠ મંચ છે જે ભારત સાથે વિશ્વભરની મહિલાઓને ભાગીદારીનો અવસર આપે છે. ઉપરાંત હોટ મોન્ડેના પ્રભાવશાળી મંચથી મહિલાઓ માટે જીત મીલનો પત્થર સાબિત થાય છે. સાથે વિશ્વભરની મહિલાઓ માટે એક નવી આશાની કિરણ જગાડે છે.
2020માં કંપનીએ મિસેસ ઇન્ડિયા વર્લ્ડવાઇડના સફરના દસ ખૂબસૂરત વર્ષ પૂરા કર્યાં. પરંતુ કોવિડ 19 મહામારીના ચાલતાં કંપનીએ નિર્ણય કર્યો કે આ વર્ષે ઓનલાઇન ઓડિશન કરવામાં આવે. પોતાના નામની આગળ મિસેસ ઇન્ડિયા લગાવવા ઇચ્છુક મહિલાઓ માટે ઓનલાઇન ઓડિશન ઉત્સાહજનક છે. પ્રતિયોગિતામાં ભાગ લેવાની આયુ સીમા 21થી 45 વચ્ચેની છે. જોકે, હાઇટ અને વેઇટને લઇને કોઇ ક્રાએટેરિયા નક્કી કર્યો નથી. તેથી જ મહિલાઓ પોતાને તેનાથી જોડીને અને ઓડિશન આપીને પોતાના એક નવું રુપ તથા આત્મવિશ્વાસ આપતાં પોતાના માટે નવા અવસર શોધી શકે છે.
ઓનલાઇન ઇન્ટરવ્યૂ ઇન્ડસ્ટ્રીઝમાં ખ્યાતનામ ચહેરા તથા વીતી ગયેલ વર્ષના વિજેતાઓ દ્વારા લેવામાં આવ્યાં. પસંદગી થયા પછી પ્રતિયોગી પોતાની એક નવી યાત્રાની શરુઆત કરે છે. જ્યાં તે પોતાની પર્સનાલિટીના ગ્રુમિંગ પર કામ કરશે. તે પછી ટ્રેનિંગ થશે, તે લાંબા સમયમાં તેમની પર્સનાલિટીને નિખારવામાં મદદ થશે. તે પછી એક્સપર્ટ્સ ન્યૂટ્રીશિયન, ડાઇટ, વેઇટ મેનેજમેન્ટ, પબ્લિક સ્પીકિંગ, પ્રશ્નોત્તરી, રેમ્પવોક સાથે અન્ય કેટલીક ગતિવિધિયોં પર તમને પ્રશિક્ષિત કરશે. તે પ્રશિક્ષણ હોટ મોન્ડેના દહેરાદૂન સ્થિત હીલ સ્ટ્રીમ રિસોર્ટમાં ઓગસ્ટ મહિનામાં ક્લાસિક વિડિયો તથા ફોટોશૂટ સાથે થશે. ડિસેમ્બર સુધી ફાઇનાલિસ્ટ વર્ચુઅલ ટ્રેન્ડ કરવામાં આવશે અને વિવિધ ગતિવિધિયોંમાં ભાગ લેશે.
સેમિફાઇનલ ફોટોશૂટ અને અન્ચ તૈયારીઓ ઇન્ટરનેશનલ લેવલ પર ડિસેમ્બરના 6-7 દિવસમાં પ્લાન કરવામાં આવશએ અને ગ્રેડ ફિનાલે પણ ભારતમાં થશે. જેમાં 60 સબ ટાઇટલ્સ હોલ્ડર, 15 ઝોનલ વિનર્સ, 5 એલીમેન્ટ વિનર્સ અને મુખ્ય વિજેતા પસંદ કરવામાં આવશે.
પ્રતિયોગિતામાં રજીસ્ટ્રેશન કરવું ખૂબ જ સરળ છે. માત્ર આ સરળ સ્ટેપ્સ ફોલો કરો.
- મિસેસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ ડોટ કોમ પર લોગિન કરો.
- રજીસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરો જે સ્ક્રીનના સીધા હાથની તરફ કોર્નરમાં હશે. આ ઓપન થવા પર સાવધાનીથી ફોર્મ ભરો. કોઇપણ પ્રકારની મદદ માટે તમે 8588055443 પર કોલ કરી શકો છો અથવા 8588055448 પર વ્હોટ્સઅપ કરી શકો છો.
વધારે જાણકારી માટે કંપનીના યૂટ્યૂબ વિડિયો પણ જોઇ શકો છો.