• About
  • Advertise
  • Careers
  • Contact
Tuesday, July 1, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

સૌ કોઇની આતુરતાનો આખરે આજે જવાબ મળી રહ્યો છે, આજથી આપના નજીકના થિયેટરમાં રીલિઝ થઇ રહી છે ફિલ્મ “વિકિડા નો વરઘોડો”

by NewsAasPaas
in Film, Gujarati Film
Reading Time: 1 min read
A A
0
સૌ કોઇની આતુરતાનો આખરે આજે જવાબ મળી રહ્યો છે, આજથી આપના નજીકના થિયેટરમાં રીલિઝ થઇ રહી છે ફિલ્મ “વિકિડા નો વરઘોડો”

આજે જેના લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી ને સૌને આતુરતા હતી કે વિકિડાનો વરઘોડો ક્યારે રીલિઝ થશે, તો આખરે આજે તેનો જવાબ મળી ગયો છે. સૌ કોઇની આતુરતાનો અંત લાવવા આજથી આપના નજીકના થિયેટરમાં “વિકિડા નો વરઘોડો”ફિલ્મ રીલિઝ થઇ રહી છે.

આ ફિલ્મે સર્જેલા ‘બઝ’ વિશે આપણે જ્યારે વાત કરીએ છે, તો તેનું સર્જન કરવામાં નિર્માતાઓએ કોઇ કસર છોડી નથી તે પ્રતિત થાય છે. નિર્માતાઓની પ્રમોશન એક્ટિવિટીમાં સંપૂર્ણ 360 ડિગ્રી અભિગમને જોઈ શકાય છે. યૂનિક ડેટ એનાઉન્સમેન્ટ વીડિયોથી શરૂઆત કરી, ત્યારબાદ તમામ મુખ્ય પાત્રોનો એનિમેટેડ ભવાઇ શૈલી સાથે પરિચય અને પછી ધમાકેદાર ટ્રેલરથી આ અભિગમ પ્રતિબિંબિત થાય છે.

આપણે જોઈએ છીએ કે ફિલ્મ પહેલા ગીતોએ ખૂબ જ ધૂમ મચાવી છે, જે ખૂબ જ વખાણવા લાયક છે અને તેનું કારણ ગાયકોનું અદભૂત મેળાવડો પણ છે. તેમાં ઉમેરો કરતા, નિર્માતાઓએ સુપ્રસિદ્ધ ગાયક સોનું નિગમને ઉડી રે.. માટે, અલ્તાફ રાજા, ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા અને અન્ય ગાયકોને ફિલ્મના અન્ય ગીતો માટે મેળવ્યા. 

આ ફિલ્મનું કાસ્ટિંગ પ્રતિભા, સર્જનાત્મકતા અને વર્સેટિલિટીનું સંપૂર્ણ પાવર હાઉસ છે. વિકીના પાત્રમાં મલ્હાર ઠાકર, અનુશ્રીના પાત્રમાં એમ. મોનલ ગજ્જર, જિનલ બેલાણી રાધિકાના પાત્રમાં તો માનસી રાચ્છ વિદ્યાના પાત્રમાં જોવા મળે છે.

નિર્માતાઓએ જણાવ્યું, “અમને ખૂબ વિશ્વાસ છે કે અમારા પ્રેક્ષકો ફિલ્મને તેના કોમિક ટાઇમિંગ અને રિલેટેબિલિટી માટે પસંદ કરશે” અને અમે ગુજરાતી સમાજને આ ફિલ્મ ઉપર અઢળક પ્રેમ વરસાવવા વિનંતી કરીએ છીએ. તેઓએ વધુમાં ઉમેર્યું, “પ્રેમ, લાગણી અને હાસ્યથી ભરપૂર સંપૂર્ણ પારિવારિક ફિલ્મ એટલે “વિકિડા નો વરઘોડો.”

શરદ પટેલ રજૂ કરે છે એસપી સિનિકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ દ્વારા પ્રોડ્યુસ્ડ, જાનવી પ્રોડક્શન્સના અજય શ્રોફ, પંકજ કેશરૂવાલા અને વિકાસ અગરવાલ અને રિશિવ ફિલ્મ્સના ઓશિષ પટેલ અને નિરવ પટેલની સહયોગિતામાં અને સન આઉટડોર્સના પ્રિતિશ શાહ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ “વિકિડા નો વરઘોડો”.  આ ફિલ્મને રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા લેખિત, દિગ્દર્શિત અને એડિટિંગ કરવામાં આવી છે.

તો આજે જ આપની ટિકિટ બુક કરવાનું ચૂકશો નહીં..!

Tags: Aishwariya MajmudarAjay ShroffAltaf rajaand Ashissh Pattel and Nirav PatelAnushree by M. Monal GajjarArvind Vegda & moreDhamakkedar TrailerDirected & Edited by Rahul Bhole and Vinit KanojiaDon’t forget to book your tickets nowmovie is writtenPankaj KeshruwalaPritish Shah of Sun Outdoorsproduced by Shreyanshi Patel and Sharad Patel of SP CinecorpRadhika by Jhinal Belanireleasing in theatreRishiv Films and co-producedSharad Patel presentsSonu Nigam to sing Udi reVicki by Malhar ThakarVickida no varghodaVidhya by Manasi RacchVikas Agarwal of Janvi Productions
NewsAasPaas

NewsAasPaas

Next Post
વિકીડાનો વરઘોડો ગુજરાતી ફિલ્મ સાથે દર્શકોનો ખુબજ સુંદર અભિપ્રાય

વિકીડાનો વરઘોડો ગુજરાતી ફિલ્મ સાથે દર્શકોનો ખુબજ સુંદર અભિપ્રાય

Recommended

IVY Growth દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ સમિટમાં અલગ અલગ સ્ટાર્ટઅપને મળ્યું અંદાજિત 15 કરોડનું ફંડ

2 years ago
ભારતીય મહિલાઓને વિકસિત અને વિકાસશીલ બનાવવા માટે WIBE- Women Integrated Business Expo

ભારતીય મહિલાઓને વિકસિત અને વિકાસશીલ બનાવવા માટે WIBE- Women Integrated Business Expo

11 months ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Election
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.