• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, June 14, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા 16, 17 અને 18 જાન્યુઆરીના રોજ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ યોજાશે

by NewsAasPaas
in winter
Reading Time: 1 min read
A A
0
અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા 16, 17 અને 18 જાન્યુઆરીના રોજ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ યોજાશે

અમદાવાદઃ શારીરિક દુઃખાવોવ્યક્તિના જીવનને અસ્તવ્યસ્ત કરી દે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં હઠીલા, આનુવાંશિક અને ઉંમરની સાથે થતા દુઃખાવાની સાથેસાથે બેઠાડા જીવન કે અકસ્માત બાદના દુઃખાવાને લઇ લોકો ફરિયાદ કરતા હોય છે. આ દુઃખાવામાં રાહત આપવા માટે વિશ્વાસપાત્ર ફિઝિયોથેરાપી સેન્ટર ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે કે જ્યાં અનુભવી ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા યોગ્ય સલાહ અને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવતું હોય છે.

હાલ જ્યારે શિયાળાની ઋતુ ચરમ પર છે ત્યારે કોઇ પણ પ્રકારના દુઃખાવામાંથી રાહત આપવા માટે અલ્ટિમેટ હેલ્થ દ્વારા ઉત્તરાયણ નિમિત્તેત્રિ દિવસીય નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે 16, 17 અને 18 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. જ્યાં, વર્ષોના અનુભવી ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા દર્દીઓનું સચોટ નિદાન કરી તેમને યોગ્ય માર્ગદર્શન આપી યોગ્ય કસરત સૂચવવામાં આવશે. કમર, ગરદન, ખભો, પગ, ઘૂંટણ કે અન્ય કોઇપણ જગ્યાએ દુઃખાવો થતો હોય તેવા તમામ દર્દીઓ આ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પમાં આવકાર્ય છે. આ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પમાં દર્દીઓના જૂના રિપોર્ટસ જોઇને ચોકસાઇપૂર્વક નિદાન કરવામાં આવશે અને તેમના દ્વારા પુરા પાડવામાં આવતા પેકેજીસમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

દર્દીઓને સરળતા રહે તે માટે મોબઇલ નંબર 9537844844 અને 9537822822 પર કોલ કરી એપોઇનમેન્ટ નોંધાવવાની રહેશે. ખૂબ જ મર્યાદિત સ્લોટ હોવાથી આજે તમારી અપોઇનમેન્ટ બુક કરાવો. અલ્ટીમેટ હેલ્થ વાસણા વિસ્તરમાં ધરણીધર અંડર બ્રિજ પાસે રાજમીન હાઉસ ખાતે સ્થિત છે.  

અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટરખાતે 3 ડાયમેંશનલ સેગમેન્ટલ સ્પાઇનલ ડિકોમ્પ્રેશન, 360 ડિગ્રી રોબોટિક સ્પાઇનલ ડિકોમ્પ્રેશન, જર્મન લેસર Z-15 (ગુજરાતમાં પ્રથમ), અમેરિકન પલ્સ્ટાર (અમદાવાદમાં પ્રથમ), ક્રાયોગન (ફ્રાન્સ)અને ટેકાર થેરાપી જેવા અદ્યતન સાધનો દ્વારા દર્દીઓને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અલ્ટીમેટ હેલ્થ સુપરસ્પેશ્યાલિટી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દુઃખાવામાંથી રાહત મેળવનાર દર્દીઓનો ઉચ્ચ આંક ધરાવે છે.

Tags: Fitnesshealthcarephysiotherapywinter
NewsAasPaas

NewsAasPaas

Next Post
સિનેમેરા દ્વારા અમદાવાદમાં વન સ્ટોપ મોટરસ્પોર્ટ્સ હબ‘એરડાઝ સ્પીડવે’નો પ્રારંભ

સિનેમેરા દ્વારા અમદાવાદમાં વન સ્ટોપ મોટરસ્પોર્ટ્સ હબ
‘એરડાઝ સ્પીડવે’નો પ્રારંભ

Recommended

ફર્નિચર ડિઝાઈનની ઉભરતી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફરલેંકો એ અમદાવાદમાં કર્યો પ્રવેશ

ફર્નિચર ડિઝાઈનની ઉભરતી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફરલેંકો એ અમદાવાદમાં કર્યો પ્રવેશ

2 months ago
“એન્ટરપ્રિન્યોર ઈકોસિસ્ટમ” પર આઈડિયા ૨  એક્ઝિક્યુશન, અમદાવાદ એન્જિનિરીંગ મેન્યુફેક્ચરસ એસોસિએશન અને ડી એન વી બિઝનેસ કન્સલ્ટિંગ દ્વારા કાર્યક્રમનું આયોજન

“એન્ટરપ્રિન્યોર ઈકોસિસ્ટમ” પર આઈડિયા ૨ એક્ઝિક્યુશન, અમદાવાદ એન્જિનિરીંગ મેન્યુફેક્ચરસ એસોસિએશન અને ડી એન વી બિઝનેસ કન્સલ્ટિંગ દ્વારા કાર્યક્રમનું આયોજન

4 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.