• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, June 16, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

આઈટીટીએફ  ફાઉન્ડેશનના પ્રમુખ  અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય  પેટ્રા સોર્લિંગે ગુજરાતના કપડવંજની મુલાકાત લીધી

by NewsAasPaas
in Sports
Reading Time: 1 min read
A A
0
આઈટીટીએફ  ફાઉન્ડેશનના પ્રમુખ  અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય  પેટ્રા સોર્લિંગે ગુજરાતના કપડવંજની મુલાકાત લીધી

આ વિઝીટ ગુજરાતમાં ટેબલ ટેનિસના વધતા મહત્વને રેખાંકિત કરે છે.

•       આ વિઝીટની સેન્ટ્રલ થીમ ‘ટીટી ફોર ઓલ’ (ટેબલ ટેનિસ ફોર ઓલ) ઇનિશિએટિવ હતી

કપડવંજ, : આઈટીટીએફ  ફાઉન્ડેશનના પ્રમુખ  અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય  પેટ્રા સોર્લિંગે ગુજરાતના કપડવંજની મુલાકાત લીધી. પેટ્રા સોર્લિંગની આ મુલાકાત એ પ્રદેશમાં રમતગમતના વિકાસને વધુ વેગ આપશે. ઉપરાંત,  તે ગુજરાતમાં સામાજિક અને સામુદાયિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે ટેબલ ટેનિસના વધતા મહત્વને રેખાંકિત કરે છે. આ ઇવેન્ટમાં એ રજૂ કરવામાં આવ્યું હતું કે,કપડવંજ કેળવણી મંડળ (KKM) કેવી રીતે તેના કાર્યક્રમો અને સુવિધાઓ માત્ર રમતને જ નહીં પરંતુ તમામ સ્તરે સમુદાયના એન્ગેજમેન્ટ અને સહભાગિતાને પણ પ્રોત્સાહન આપે છે.આ પ્રસંગે શ્રીમતી વિતા દાણી, દાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને એલેમ્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના  કો-ફાઉન્ડર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ વિઝીટની સેન્ટ્રલ થીમ ‘ટીટી ફોર ઓલ’ (ટેબલ ટેનિસ ફોર ઓલ) ઇનિશિએટિવ હતી. આમાં વય, લિંગ અથવા સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, સમુદાયના તમામ વર્ગો માટે ટેબલ ટેનિસને સુલભ બનાવવાનો સમાવેશ થાય છે. આનો ઉદ્દેશ્ય એ દર્શાવવાનો હતો  કે કપડવંજ કેળવણી મંડળ (KKM) આ સર્વસમાવેશક અભિગમને કેવી રીતે આગળ ધપાવી રહ્યું છે, સહભાગિતામાં આવતા અવરોધોને તોડી દૂર કરે છે, અને દરેકને રમત સાથે જોડાવા અને તેનો લાભ મેળવવાની તક છે તેની ખાતરી અપાવે છે.

આ ઇવેન્ટમાં વ્યાપક સામાજિક ઉદ્દેશ્યોને આગળ વધારવામાં ટેબલ ટેનિસની ભૂમિકા વિશે ચર્ચા કહેવામાં આવી હતી. આમાં આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા, સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપવા અને યુવાનો માટે રચનાત્મક આઉટલેટ પ્રદાન કરવાના સાધન તરીકે રમતનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. ટેબલ ટેનિસમાં સ્પોર્ટમેનશિપ, ડિસિપ્લિન, અને  ટીમ વર્કના સિદ્ધાંતો વ્યક્તિગત વિકાસ અને સામુદાયિક એકતામાં કેવી રીતે ફાળો આપી શકે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ વિઝીટથી ભવિષ્યની પહેલ અને સહયોગ માટે મિસાલ સ્થાપવાની અપેક્ષા છે. ટેબલ ટેનિસને સામાજિક ભલાઈ માટે કેવી રીતે આગળ વધારી શકાય તેની ચર્ચા કરવાની અને યોજના બનાવવાની આ એક તક હતી. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સંભવિતપણે એક મોડેલ તરીકે કે જે અન્ય પ્રદેશોમાંપણ અપનાવી શકાય છે.

પેટ્રા સોર્લિંગ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (ITTF) અને આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપે છે અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય છે. તેઓનો કાર્યકાળ ટેબલ ટેનિસના વૈશ્વિકરણની પ્રતિબદ્ધતા દ્વારા ચિહ્નિત થયેલ છે, જેમાં સુલભતા, સમાવેશીતા અને પાયાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

દાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને એલેમ્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના કો- ફાઉન્ડર શ્રીમતી વિતા દાણી, કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ અને એથ્લેટ ડેવલોપમેન્ટ પર ભાર મૂકે છે. આઈટીટીએફ ફાઉન્ડેશનના ગવર્નિંગ બોર્ડના સભ્ય, ચેન્નાઈન ફૂટબોલ ક્લબના કો-ઓનર અને અલ્ટીમેટ ટેબલ ટેનિસના અધ્યક્ષ તરીકે, તેણીની પ્રતિબદ્ધતા વિવિધ રમતોમાં વિસ્તરે છે, ખાસ કરીને ટેબલ ટેનિસ અને ફૂટબોલમાં.  

કપડવંજ, ગુજરાત ખાતે 1940 માં સ્થપાયેલ, કપડવંજ કેળવણી મંડળ (KKM) એ આ પ્રદેશમાં શિક્ષણ, આરોગ્યસંભાળ, રમતગમતની તાલીમ, કૌશલ્ય વિકાસ અને કલા અને સંસ્કૃતિને વધારવા માટે સમર્પિત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે. એક શિક્ષક અને 20 વિદ્યાર્થીઓ સાથે તેની નમ્ર શરૂઆતથી, કપડવંજ કેળવણી મંડળ (KKM) દર વર્ષે 7000 થી વધુ વિદ્યાર્થીઓને સેવા આપવા માટે વિકસ્યું છે. કેકેએમ કપડવંજ અને આસપાસના વિસ્તારોના દરેક કુટુંબને પરવડે તેવા શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને આજીવિકા કાર્યક્રમો સાથે પ્રભાવિત કરવાના વિઝન દ્વારા પ્રેરિત છે.

NewsAasPaas

NewsAasPaas

Next Post
તનિષ્કે મોટા અને વધુ સારા અવતારમાં અમદાવાદમાં તેના સુધારેલા ગ્રાન્ડ સ્ટોરને લોન્ચ કર્યો

તનિષ્કે મોટા અને વધુ સારા અવતારમાં અમદાવાદમાં તેના સુધારેલા ગ્રાન્ડ સ્ટોરને લોન્ચ કર્યો

Recommended

બિગબાસ્કેટ ભાવનગરમાં પોતાની સેવા શરૂ કરે છે;ગ્રાહકો હવે વ્યાજબી ભાવે કરિયાણું મેળવી શકશે

બિગબાસ્કેટ ભાવનગરમાં પોતાની સેવા શરૂ કરે છે;ગ્રાહકો હવે વ્યાજબી ભાવે કરિયાણું મેળવી શકશે

3 years ago
વિકી કૌશલ અને એમી વિર્ક આગામી ફિલ્મ ‘બૅડ ન્યૂઝ’ના  પ્રમોશન અર્થે અમદાવાદના મહેમાન બન્યા

વિકી કૌશલ અને એમી વિર્ક આગામી ફિલ્મ ‘બૅડ ન્યૂઝ’ના  પ્રમોશન અર્થે અમદાવાદના મહેમાન બન્યા

11 months ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.