પ્રતિભાશાળી અભિનેતા રોનક કામદાર “ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2024” અને “ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ 2023″માં સમ્માનિત
અમદાવાદ: આર્કિટેક્ટમાંથી અભિનેતા બનેલા રોનક કામદારે ગુજરાતી સિનેમા અને થિયેટરની દુનિયામાં એકીકૃત રીતે પોતાનું સ્થાન બનાવ્યું છે. સ્ટેજથી રૂપેરી પડદા ...