ફિઝિક્સવાલાહ વિદ્યાપીઠની વિજયયાત્રા 2025 જેઈઈ એડવાન્સ્ડના સિદ્ધહસ્તોની ઉજવણી કરે છેઃએર 3 સહિત ટોપ 100માં 4 વિદ્યાર્થી
ગાંધીનગર,2025 :- શૈક્ષણિક કંપની ફિઝિક્સવાલાહ (પીડબ્લ્યુ) દ્વારા ટોપ 100માં તેના ચાર વિદ્યાર્થીના સ્થાન સાથે જેઈઈ એડવાન્સ્ડ 2025નાં પરિણામો જાહેર કરવામાં ...