ભારતનું નામ રોશન કરવા માટે શ્રીમતી શિબાની રોય દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રતિનિધિત્વ કરવા ફિલિપાઇન્સના મનીલા ખાતે પ્રતિષ્ઠિત મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે તૈયાર છે
અમદાવાદ, સપ્ટેમ્બર 2023: આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે રાષ્ટ્રીય પોશાક ડિઝાઇન અને તેને બનાવનાર તેના હેન્ડવર્કમાં અમદાવાદ સ્થિત અલદિનાર ફેશન પ્રથમ છે. ...