બાળકોમાં સાહસવૃત્તિ વધે અને પોતાની પ્રતિભા બહાર લાવે તે માટે અગ્રેસર છે અમદાવાદના સાહસિક શિક્ષિકા અર્પિતા ત્રિવેદી
અમદાવાદના સાહસિક શિક્ષિકા અર્પિતા ત્રિવેદી સાહસવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે "એડવેન્ચર કેમ્પ"નું આયોજન કરાય છે અમદાવાદ : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં ...