સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર ઓનલાઇન એજ્યુકેશન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામ માટે સન્માન હેતુથી યુથ – વિદ્યાકુલ દ્વારા આયોજિત “વિદ્યાર્થી સન્માન સમારોહ-૨૦૨૨”
• વિદ્યાકુલ દ્વારા ધોરણ 10 અને 12 ના ગુજરાત સ્ટેટ બોર્ડમાં સફળ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. 2022માં ઉત્કૃષ્ટ સ્થાન મેળવી ...