પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ગુજરાત અને દેશભરના ખેલાડીઓને જ્વલંત સફળતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભકામના પાઠવી.
પેરિસ ઓલિમ્પિકમાં આપણા સ્ટાર ખેલાડીઓ નિરજ ચોપડા, પી.વી. સિંધુ, શરથ કમલ, શ્રીજેશ પી.આર., રોહન બોપન્ના, મીરાબાઇ ચાનુ સહિત ભારતના 117 ...