ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા કનેક્ટને નવી દિશા : અમદાવાદમાં સીઆઈઆઈ (CII) અને આઈટીસી (ITC) ના નેતૃત્વ હેઠળ ઇન્ડસ્ટ્રી એકેડેમિયા મીટનું આયોજન કરાયું
અમદાવાદ, 10 જૂન, 2025: ધ કન્ફિડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) એ ITC હોટેલ્સ અને EHL (1893માં સ્થાપિત ઇકોલે હોટેલિયર ડી ...