પર્પલ દ્વારા આયોજિત ભારતના સૌથી મોટા ઓનલાઇન બ્યુટી સેલ દરમિયાન નવા વપરાશકારોની નોંધણીમાં ત્રણગણો ઊછાળો નોંધાવ્યો
ઓગસ્ટ, 2020: ભારતના અગ્રણી બ્યુટી ઇ-કોમર્સ પ્લેટફોર્મ, પર્પલે ઓગસ્ટ 2020ની શરૂઆતમાં કંપની દ્વારા આયોજિત ભારતના સૌથી મોટા ઓનલાઇન બ્યુટી સેલ ...