ઓકેક્રેડિટે ઈન્ડિયામાં સ્મોલ બિઝનેસના સ્પિરિટને સેલ્યુટ કરવાં ટ્રિબ્યુટ આપતી એન્થેમ ‘તૈયારહૈહમ”નું અનાવરણ કર્યું
સ્થાનિક વેપારીઓ માટે ‘આપકે વ્યવસાય કા સચ્ચા સાથી’નું વચન આપે છે સપ્ટેમ્બર, 2020: ઓકેક્રેડિટ- "ડિજિટલ ઈન્ડિયા કે ડિજિટલ બહીખાતા", એ આ મહામારીના મુશ્કેલ સમય દરમિયાન ઈન્ડિયાના લોકલ બિઝનેસને સમર્પિત કરતું ...