કલર્સના લેટેસ્ટ સોશિયલ ડ્રામા ‘ડોરી’ના પિતા-પુત્રીની જોડી, અમર ઉપાધ્યાય અને માહી ભાનુશાલીએ અમદાવાદમાં પોતાનો ચાર્મ ફેલાવ્યો
કલર્સ દ્વારા તાજેતરમાં શરૂ થયેલ શો ‘ડોરી’ એ પિતૃસત્તાક ધોરણોને પડકારતી ગંગા પ્રસાદની પાલક પુત્રી ડોરીની વાર્તાને ટ્રેસ કરીને બાળકીના ...