ભારતીય ભાષાઓમાં એન્જીનિયરિંગ અભ્યાસક્રમને સુલભ બનાવવા માટે એઆઈસીટીઈએ કરી ચર્ચા, માતૃભાષામાં તકનીકી શિક્ષા રોડમેપનું લક્ષ્ય
નવી દિલ્હીઃ અખિલ ભારતીય તકનીકી શિક્ષા પરિષદ (એઆઈસીટીઈ)એ શુક્રવારે 15 જુલાઈ, 2022ના રોજ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020ના અમલ પર ...