Tag: Flipkart Samarth
-
ફ્લિપકાર્ટ સમર્થ દ્વારા કલાકારો, વણકરો અને પછાત સમાજ માટે ઇ-કોમર્સનું જે લાકશાહીકરણ કરવામાં આવ્યું હતું તેના એક વર્ષની ઉજવણી કરે છે
આ પ્રોગ્રામે અત્યાર સુધી 7 સરકારી એન્ટીટીની સાથે સહયોગ કર્યો છે, જેનાથી સ્થાનિક કલાકારો, વણકરો અને કળા-કારીગરોને ઇ-કોમર્સ માર્કેટપ્લેસ પર લાવી શકાય ઓગસ્ટ, 2020 – ફ્લિપકાર્ટ, દેશની અગ્રણી સ્થાનિક ઇ-કોમર્સ માર્કેટપ્લેસ, આજે ઉજવણી કરે છે, તેના ફ્લિપકાર્ટ સમર્થ પ્રોગ્રામના પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરે છે. આ પ્રોગ્રામ પછાત, સ્થાનિક સમાજ અને બિઝનેસ કરતા લોકોને સ્થિર અને…