ફર્નિચર ડિઝાઈનની ઉભરતી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફરલેંકો એ અમદાવાદમાં કર્યો પ્રવેશ
NID x FURLENCO માસ્ટરક્લાસે સસ્ટેનેબિલિટી, વિકસતા સૌંદર્ય શાસ્ત્ર અને ફ્લેક્સિબલ ફર્નિચર સોલ્યુશન્સનું અન્વેષણ કર્યું એપ્રિલ, 2025 : ફરલેંકોએ અમદાવાદ સ્થિત ...