Tag: Hiddenmakeup studio
-
કોરોનાની આફતને ટાળતા વિવિધ ઔષધિ માં ઉપયોગી વૃક્ષોનું વૃક્ષારોપણ
અમદાવાદ, જૂન ૨૦૨૧ : જીવનમાં દરેક સ્થળે પ્રાયાવરણની જાણવણી કરવી એ મહત્વનું છે અને એને સાચવી રાખવું એ આપડી નૈતિક ફરજ પણ છે. જેને ખુબજ સારી રીતે નિભાવતા આપણને જાણીને નવાઈ લાગશે કે આપડા અમદાવાદના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ ગોપી ઠક્કર સહાની,જેઓ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ઘરના આંગણ માં વિવિધ વૃક્ષઓ વાવીને પર્યાવરણ દિવસ ની ઉજવણી…