ગીરગંગા પરીવાર ટ્રસ્ટના ૧,૧૧,૧૧૧ જળ સંચય ના કાર્યના સંકલ્પને મળશે બળ,સી.આર.પાટીલ સાહેબશ્રી ની હાજરીમાં જળ સંમેલન અને ૧૨ ટાટા હિટાચીનું લોકાર્પણ
ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ્દ હસ્તે ટાટા હિટાચી ના લોકાર્પણ અને પૂ.પરમાત્માનંદજી આશીર્વચન પાઠવશે. જેટકો, પી.જી.વી.સી.એલ અને યુ.જી.વી.સી.એલ દ્વારા જળ ...