એક છત હેઠળ હજારો લેખકોના પ્રતિનિધિત્વ સાથે અમદાવાદમાં બુક લવર્સ માટે યોજાઈ રહ્યો છે ૪ દિવસીય બુક ફેર જેમાં જોવા મળશે 2 લાખથી વધુ પુસ્તકો
અમદાવાદ શહેરના પુસ્તક પ્રેમીઓ માટે એક મોટો બુક ફેર યોજવા જઈ રહ્યો છે. આ બુક ફેરમાં હજારો લેખકોના હજારો વિષયો ...