BYJU’S ‘Education for All’ પહેલની પ્રારંભથી લઇને અત્યાર સુધીમાં 3.4 મિલીયન બાળકો પર અસર થઇ છે; 2025 સુધીમાં 10 મિલીયન બાળકોને શિક્ષીત કરવાનો હેતુ
● 110 જેટલા બિનનફાકારક સાથેની ભાગીદારીમાં,આ પહેલે ડીજીટલ શિક્ષણનો 26 ભારતીય રાજ્યોમાં લાભ ન મેળવેલ બેકગ્રાઉડ ધરાવતા બાળકોમાં લાભ ઉઠાવવાનું અને સમાન રીતે સરળ બનાવ્યુ છે ● BYJU’S Education For All પર કેપીએમજી દ્વારાના પ્રારંભિક અભ્યાસ દર્શાવે છે કે 75% લોકો દરરોજ લગભગ 1 કલાક સુધી વપરાશ કરે છે અને 57% લોકો તેમના પર્ફોમન્સમાં થયેલા સુધારા માટે BYJU'Sને યશ ...