ફિલાઈન ક્લબ ઓફ ઈન્ડિયા અમદાવાદમાં ચેમ્પિયનશિપ કેટ શોનું આયોજન કરાયું
અમદાવાદમાં પ્રથમવાર કેટ ચેમ્પિયનશિપનું આયોજન થયું 200 બિલાડીઓને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો આવ્યા શોના વિજેતાઓમાં રિંગ 1 (42માં ચેમ્પિયનશિપ કેટ શો)માં અમદાવાદના પૂજા ચોક્સીની લલ્લન- ધ પર્શિયન કેટ અને રિંગ 2 ...