ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહના ઉજવણી પ્રસંગે વિવિધ અગ્રણી સંસ્થાઓના સ્થાપકો અને કાર્યકરોની ઉપસ્થિતિ જોવા મળી
શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશનના વાર્ષિક સમારોહની ઉજવણી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવી હતી. આ સમારોહમાં વિવિધ અગ્રણી ...