Tag: OPPO India

OPPO India અને સિલ્વર ઓક યુનિવર્સિટી, અમદાવાદ સંયુક્ત રીતે સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન આપવા માટે ઇ-વેસ્ટ જાગૃતિ અભિયાન ચલાવશે

OPPO India અને સિલ્વર ઓક યુનિવર્સિટી, અમદાવાદ સંયુક્ત રીતે સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન આપવા માટે ઇ-વેસ્ટ જાગૃતિ અભિયાન ચલાવશે

આ યુનિવર્સિટીની સાથે, 200 શાળાઓ ઈ-વેસ્ટનો જવાબદાર નિકાલ શીખવશે. જનરેશન ગ્રીન અભિયાન હેઠળ, 4,00,000 થી વધુ લોકોએ જવાબદાર ઈ-વેસ્ટ મેનેજમેન્ટ ...

OPPOનો A795G મિડ- રેન્જ સેગમેન્ટમાં સ્લીક ડિઝાઈન, સહજ કામગીરી અને ટકાઉપણાનું સંમિશ્રણ

OPPOનો A795G મિડ- રેન્જ સેગમેન્ટમાં સ્લીક ડિઝાઈન, સહજ કામગીરી અને ટકાઉપણાનું સંમિશ્રણ

OPPO A79 5G બે કલર વિકલ્પ ગ્લોઈંગ ગ્રીન અને મિસ્ટરી બ્લેકમાં INR 19,999 માં મળશે OPPO ઈન્ડિયા દ્વારા સ્લીક ડિઝાઈન, સહજ કામગીરી અને દિવસભર મિશ્રિત ઉપયોગ છતાં ટકી રહેનારી ફાસ્ટચાર્જિંગ બેટરી વચ્ચેનું ઉત્તમ સંતુલન જાળવતા પ્રીમિયમ 5G ડિવાઈસ ચાહતા ઉપભોક્તાઓ માટે તેનો નવીનતમ A795G લોન્ચ કર્યો છે. આ ડિવાઈસની કિંમત INR 19,999 છે અને OPPO સ્ટોર, એમેઝોન ફ્લિપકાર્ટ અને અન્ય રિટેઈલ આઉટલેટ્સમાં 28 ઓક. 2023થી ઉપલબ્ધ થશે. સ્લીક, ટકાઉ અને મનોરંજન માટે નિર્માણ OPPO A79 5G—ગ્લોઈંગ ગ્રીન અને મિસ્ટરી બ્લેક કલરમાં મળશે. તેનું વજન ફક્ત 193 ગ્રા છે અને તે 7.99 મીમી પાતળો છે. તેની પાછળની બાજુમાં લંબચોરસ આઈલેન્ડ છે, જે કેમેરાના લેન્સ આસપાસ ડ્યુઅલ પોલિશ્ડ રિંગ તરફ ધ્યાન ખેંચે છે. ઉપરાંત તેને મેટાલિક ટેક્સ્ચર આપવા માટે તેની મજબૂત પોલીકાર્બોનેટ ફ્રેમની અજોડ ટ્રીટમેન્ટ તેને અનોખા ડિઝાઈન તત્ત્વો પ્રદાન કરે છે. વધારાના ટકાઉપણા માટે IP54- રેટેડ સ્માર્ટફોનને 320થી વધુ ગુણવત્તાનાં પરીક્ષણો અને 130 તીવ્ર વિશ્વસનીયતાનાં પરીક્ષણો હેઠળ પસાર કરાયો છે, જેમાં મજબૂત કળાકારીગરી અને ગુણવત્તાની ખાતરી રાખવા માટે ડ્રોપ, એન્ટી- સ્પ્લેશ, રેડિયેશન, તીવ્ર હવામાન, આગ અને જ્વાળા પ્રતિરોધકતા, હવામાન રક્ષણ અને સિગ્નલ પરીક્ષણોનો સમાવેશ થાય છે. એકંદરે ડિવાઈસમાં પંચ-હોલ કેમેરા સાથે 6.72-ઈંચ FHD+ સનલાઈટ ડિસ્પ્લે છે. આ સ્ક્રીન સ્મૂધ સ્ક્રોલિંગ માટે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે અને તેમાં એકધાર્યા આંખના રક્ષણ અને સુરક્ષિત વ્યુઈંગ અનુભવ માટે OPPOનું ઓલ- ડે AI આઈ કમ્ફર્ટ છે. ઉપભોક્તાઓ એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ પરથી HD વિડિયો કન્ટેન્ટ માણી શકે છે, જે તેના વાઈડવાઈન L1 સર્ટિફિકેશનને આભારી છે, જ્યારે તેનાં ડ્યુઅલ સ્પીકર્સ રોમાંચક સ્ટીરિયો સરાઉન્ડ સાઉન્ડ પૂરો પાડે છે, જે મહત્તમ નોઈઝ રિડકશન અને ઈકો સપ્રેશન અલ્ગોરીધમ્સ થકી હાંસલ ક્રિસ્પ ઓડિયોની વ્યાખ્યા કરે છે. OPPO A79 5Gમાં અલ્ટ્રા વોલ્યુમ મોડ પણ છે, જે સ્પીકર્સ માટે 300% સુધી પહોંચવા અને ઈયરપીસ કોલ્સ માટે 200% સુધી પહોંચવા માટે 100% વોલ્યુમ લેવલને પાર કરે છે. A79માં હાર્ડવેર અપગ્રેડ્સ કરાયા છે, જે ગત પેઢીની તુલનામાં સાઉન્ડ ગુણવત્તાને 86 ટકાથી બહેતર બનાવે છે. પ્લસ તરીકે આ સ્માર્ટફોન વાયર્ડ સાઉન્ડ માટે 3.5mm હેડફોન સાથે આવે છે. સર્વ મૂડ્સ અને અવસરો માટે ફોટોગ્રાફી OPPO A79 5Gમાં શક્તિશાળી કેમેરા સેટઅપ છે, જેમાં 50MP AI કેમેરા, 2MP પોર્ટ્રેઈટ કેમેરા અને 8MP સેલ્ફી કેમેરાનો સમાવેશ થાય છે. તેનો સેમસંગ ISOCELL ...

ઓપ્પોએ ભારતના ફર્સ્ટ કોન્સર્ટ લોન્ચ દ્વારા સૌથી આકર્ષક ડિઝાઈન અને ટીડબલ્યુએસ ઓપ્પો એન્કો ડબલ્યુ51 સાથે એફ17 સિરીઝ લોન્ચ કરી

ઓપ્પોએ ભારતના ફર્સ્ટ કોન્સર્ટ લોન્ચ દ્વારા સૌથી આકર્ષક ડિઝાઈન અને ટીડબલ્યુએસ ઓપ્પો એન્કો ડબલ્યુ51 સાથે એફ17 સિરીઝ લોન્ચ કરી

એફ17 પ્રો, સૌથી આકર્ષક ફોન 6 એઆઈ કેમેરા સાથે 7.48એમએમએફ17 પ્રો એ એન્ડ્રોઇડ 10 પર આધારીત લેટેસ્ટ કલરઓએસ 7.2 પર ...

ઓપ્પો ઈન્ડિયાએ તેના પેપરલેસ ગવર્નન્સ થકી ગ્રાહક અનુભવને બહેતર બનાવ્યો

ઓપ્પો ઈન્ડિયાએ તેના પેપરલેસ ગવર્નન્સ થકી ગ્રાહક અનુભવને બહેતર બનાવ્યો

~ ઓપ્પો તેનાં સેવા કેન્દ્રોમાં ડિજિટલ વર્ક ઓર્ડરો શેર કરનારી પ્રથમ સ્માર્ટફોન બ્રાન્ડ બની ~ ~ પેપરનો ઉપભોગ 80 ટકા ...

Recommended

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.