રાજપથ ક્લબ, અમદાવાદ ખાતે ફેસ્ટિવ અને વેડિંગ કલેક્શન માટે “પેજ 3 લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન”નું આયોજન
• આ એક્ઝિબિશન 29 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર સુધી • 100+ મેગા ફેશન ડિઝાઇનર સ્ટોલ્સ • અમદાવાદ, વડોદરા, રાજકોટ કોલકાતા, જયપુર, બેંગ્લોર, પંજાબ, સુરત, પાકિસ્તાન દિલ્હી, બિહાર નાગપુર, મુંબઈના ડિઝાઇનર રહેશે ઉપસ્થિત અમદાવાદના ફેશન લવર્સ માટે ગોલ્ડન હોલ, રાજપથ ક્લબ ખાતે 29 સપ્ટેમ્બર, 2023થી 01 ઓક્ટોબર, 2023 દરમિયાન "પેજ ...